આર્ક વેલ્ડીંગ પાવર સોર્સ MCQ

(1)    મોટર જનરેટર સેટ એન્જીન જનરેટર સેટ અને રેક્ટીફાયર એ કયા પ્રકારના વેલ્ડીંગ મશીનના પ્રકાર છે.

                (1) એ.સી.      (2) ડી.સી.      (3) બી.સી      (4) જે.પી

(2)     ટ્રાન્સફોર્મર કયા પ્રકારનો કરંટ આપે છે.

                (1) એ.સી.      (2) ડી.સી.      (3) બી.સી.      (4) જે.પી

(3)     રેક્ટીફાયર કયા પ્રકારનો કરંટ આપે છે.

              (1) એ.સી.       (2) ડી.સી.      (3) બી.સી.      (4) જે.પી


(4)     એ.સી.વેલ્ડીંગ રેક્ટીફાયર એ કયા પ્રકારનું ટ્રાંસફોર્મર ધરાવે છે.

             (1) સ્ટેપ અપ     (2) સ્ટેપ ડાઉન      (3) અપ ડાઉન     (4) એકપણ નહીં


(5)     જ્યાં વિદ્યુત સપ્લાય ન હોય ત્યાં વેલ્ડીંગ કરવા માટે શાનો ઉપયોગ કરવામાં આવે છે.

                (1) વેલ્ડીંગ જનરેટર                   (2) વેલ્ડીંગ ટ્રાન્સફોર્મર    

(3) રેક્ટીફાયર સેટ                      (4) એકપણ નહી


(6)     વેલ્ડીંગ જનરેટરમાં પંખાનો ઉપયોગ શું છે.

(1)   જનરેટરને ગરમ રાખવા            (2) જનરેટરને ઠંડુ રાખવા

(3) કારીગર માટે હવા                  (4) વાતાવરણ ઠંડુ કરવા


(7)     આર્ક વેલ્ડીંગ જનરેટર સેટનુ એ ન્જીન કેટલા કલાક ચલાવ્યા પછી એંજીન ઓઇલ બદલવુ જોઇએ

                (1) 100        (2) 200        (3) 250        (4) 400

(8)     આર્ક વેલ્ડીંગ મશીનનું વર્ગીકરણ કેટલા ભાગમાં કરવામાં આવે છે.

                (1) 1            (2) 2           (3) 5          (4) 7

(9)     ટ્રાન્સફોર્મરના કેટલા પ્રકાર છે.

                (1) 1           (2) 4            (3) 2           (4) 5

(10)    એ.સી.નુ પુરૂ નામ શુ છે.

                (1) ડાઇરેક્ટ કરંટ                        (2) એરકંડીશનર         

(3) ઓલ્ટરનેટીવ કરંટ                 (4) આમાથી બધા

(11)    ડી.સી.નુ પુરૂ નામ શુ છે.

                (1) ડાઇરેક્ટ કરંટ                      (2) એરકંડીશનર         

(3) ઓલ્ટરનેટીવ કરંટ                  (4) આમાથી બધા

(12)    સ્ટેપ ડાઉન એ _____________ નો પ્રકાર છે.

                (1) કેપેસીટર    (2) બેટરી     (3) આર્મેચર    (4) એકપણ નહી

(13)    સ્ટેપ ડાઉન એ _____________ નો પ્રકાર છે.

                (1) કેપેસીટર     (2) બેટરી     (3) ટ્રાન્સફોર્મર       (4) એકપણ નહી

(14)    ખાસ પ્રકારના જોબ માટે વધારે કરંટ સેટ કરવા કયુ મશીન યોગ્ય નથી

                (1) વેલ્ડીંગ ટ્રાન્સફોર્મર                (2) રેક્ટીફાયર સેટ    

(3) વિકલ્પ 1 અને 2 બન્ને               (4) એકપણ નહી

(15)    ખાસ પ્રકારના જોબ માટે વધારે કરંટ સેટ કરવા કયુ મશીન યોગ્ય છે.

(1) વેલ્ડીંગ ટ્રાન્સફોર્મર                  (2) રેક્ટીફાયર સેટ   

(3) વિકલ્પ 1 અને 2 બન્ને               (4) એકપણ નહી

(16)    મેઇન પોલ,બોડી,આર્મેચર,કોમ્પ્યુરેટર,કાર્બન બ્રશ,પંખો એ ________ મશીનના ભાગો છે.

                (1) વેલ્ડીંગ જનરેટર                           (2) વેલ્ડીંગ ટ્રાન્સફોર્મર    

(3) રેક્ટીફાયર સેટ                      (4) એકપણ નહી

(17)    ઓલ્ટરનેટીવ કરંટ નું ટુકું  નામ શુ છે.

                (1) એ.સી.        (2) ડી.સી.     (3) બી.સી.        (4) જે.પી

(18)    ડાઇરેક્રટ કરંટનું ટુકુ નામ શુ છે.

                (1) ડી.કે           (2) ડી.બી.     (3) કે.ડી.        (4) એકપણ નહી

(19)  ઓલ્ટરનેટીવ કરંટ નું ટુકું  નામ શુ છે.

                (1) સી.સી.         (2) ઓ.સી.    (3) ઓ.ડી..       (4) એકપણ નહી

(20)   ડાઇરેક્રટ કરંટનું ટુકુ નામ શુ છે.

                (1) એ.સી.         (2) ડી.સી.      (3) બી.સી.        (4) જે.પી

(21)    નીચેનામાંથી કયુ લેમિનેટેડ સ્ટીલ ડ્રમ છે.

              (1) મેઇન પોલ      (2) બોડી       (3) આર્મેચર         (4) કાર્બન બ્રશ.

This entry was posted in

0 Comments:

Post a Comment