(1)
એસિટીલિનને
................ માં મિશ્ર (ડિસોલ્વ) કરી શકાય છે.
(A) કેલ્શિયમ
હાઇડ્રોઇક્સાઇડ (B) પાણી
(C) એસિટોન (D) કેરોસીન
(૨) ઓક્સિ એસીટીલીન, કાર્બ્યુરાઇઝિંગ
ફ્લેમનુ તાપમાન
(A) ૩૨૦૦૦
સે. (B) ૨૯૦૦૦
સે. (C) ૩૧૦૦૦ સે. (D)
૨૮૦૦૦
સે.
(૩) એસીટીલીન ના એક પ્રમાણ મા
સમ્પુર્ણ દહન માટે .................... જરૂરી
છે.
(A) ઓક્સિજન ૦.૫ પ્રમાણમાં (B) ઓક્સિજન ૧.૦
પ્રમાણમાં
(C) ઓક્સિજન ૨.૦
પ્રમાણમાં (D) ઓક્સિજન ૨.૫ પ્રમાણમાં
(૪) ઓક્સિએસિટિન ફ્લેમના સૌથી વધારે ગરમ શ્રેત્રનુ તાપમાન
કેટ્લુ હોય છે.
(A) ૨૦૦ ૦
સે.થી ૨૦૦૦ ૦ સે. (B) ૨૭૬૦ ૦ સે. થી ૩૪૮૦ ૦ સે.
(C) ૧૫૦ ૦
સે. સે. થી ૨૦૦ ૦ સે. (D) ૧૦૦૦ ૦
સે. થી ૧૫૦૦ ૦ સે.
(૫)
એસીટીલીનનુ ઉત્પાદન
કેલ્શિયમ કાર્બાઇડ અને .................. વચ્ચે રાસાણીક પ્રક્રિયા થ્વથિ થાય છે.
(A) એર (B) પાણી
(C) કેરોસીન
ઓઇલ (D) એક પણ
નહિ.
(૬) કમ્બશન માટે મદદરૂપ થતો
ગેસ કયો છે.
(A) ઓક્સિજન (B) એસિટિન
(C) એસિટોન (D) કાર્બન
ડાયોક્સાઇડ
(૭)
એસિટિલીન
શેમાં મિશ્ર થઈ શકે છે.
(A) પાણી (B) એસિટોન
(C) કેલ્શિયમ
હાઇડ્રોઇક્સાઇડ (D) કેરોસિન
(૮) જ્યારે કેલ્શિયમ
કાર્બાઇડ પાણી સાથે રાસાણિક પ્રક્રિયા કરે છે.
(A) હાઇડ્રોજન (B) પ્રોપેન
(C) એલ.પી.
જી. (D) એસીટીલીન
(૯)
વાતાવરણમાં
સૌથી વધારે કયા વાયુ નું પ્રમાણ છે.
(A) ઓક્સિજન (B) નાઇટ્રોજન
(C) એસીટીલીન (D) કાર્બન ડાયોકસાઈડ
(૧૦)
એસીટીલીનનું
રાસાયણિક સંયોજન શું છે.
(A) કાર્બન અને
ઓક્સિજન (B) કાર્બન અને
નાઇટ્રોજન
(C) કાર્બન અને હાઇડ્રોજન (D) કાર્બન અને કેલ્શિયમ
(૧૧) એક કિલો ગ્રામ કેલ્શિયમ
કાર્બાઈડમાંથી કેટલો એસીટીલીન ત્પાદન થાય છે.
(A) ૨૦૦ લીટર (B) ૩૦૦ લીટર
(C) ૪૦૦ લીટર (D) ૫૦૦ લીટર
(૧૨) કયા બે ગેસનાં મિશ્રણથી
ફ્લેમ ઉત્પન્ન થાય છે.
(A) ઓક્સિજન-એસીટીલીન (B) ઓક્સિજન-કાર્બન ડાયોક્સાઈડ
(C) ઓક્સિજન
–નાઈટ્રોજન (D) ઓક્સિજન-આર્ગન
(A) કેલ્સીયમ ક્લોરાઈડ (B) કેલ્શિયમ
કાર્બોનેટ
(C) કેલ્શિયમ કાર્બાઈડ (D) કેલ્શિયમ ઓક્સાઈડ
(૧૪) એસીટીલીન ગેસ માંથી
પાણીની વરાળ શોષવા માટે કયો મટીરીયલનો ઉપયોગ
કરવા આવે છે.
(A) ફિલ્ટર
વુલ (B) સ્ટિલ
રુલ
(C) પ્યુંમીક સ્ટોન (D) પેપર ફિલ્ટર
(૧૫)
એસીટીલીન
નું ઓક્સિજન સાથે સંપુર્ણ દહન થતા કયા પ્રકારનો વાયુ ઉત્પન્ન થાય છે.
(A) કાર્બન
ડાયોક્સાઈડ અને કાર્બન મોનોક્સાઈડ
(B) કાર્બન
મોનોક્સાઈડ અને પાણીની વરાળ
(C) કાર્બન ડાયોકસાઈડ અને પાણીની
વરાળ
(D) કાર્બન
ડાયોકસાઈડ અને નાઈટ્રોજન
(૧૬) વોટર-ટૂ-
કાર્બાઈડએસીટીલીન જનરેટર માટે નીચે જણાવેલ માંથી કયું એક સછું નથી
(A) તે પાણીનો
વપરાશ ઓછો કરે છે.
(B) ગેસનું પ્રેશર ઓછું હોય છે.
(C) ગમે તે
ગ્રેડનો કેલ્શિયમ કાર્બાઈડ ઉપયોગમાં લઇ શકાય છે.
(D) તે ગેસ
વધારે જથ્થામાં ઉત્પાદિત કરે છે.
(૧૭) ઓકસી એસીટીલીન ફ્લેમમાં
મુખ્ય ................ બતાવેલ ભાગ હોય છે.
(A) ઇનર કોન (B) ઇનર રીડ્યુસ
કોન
(C) આઉટર
જોન (D) ઉપરના તમામ
(૧૮) ન્યુટ્રલ ફ્લેમ ઉત્પન્ન
કરવા માટે બ્લો પાઈપમાંથી એસીટીલીન અને ઓકસીજન ............... નાં પ્રમાણમાં
આપવામાં આવે છે.
(A) સરખા (B) ૨:૧ (C)
૩:૪ (D) એક પણ નહિ
(૧૯)
પ્રાથમિક દહનમાં
અઉથી વધારે ગરમી ................ની થોડીક આગળ હોય છે.
(A) ઇનર કોન (B) ઇનર રીડ્યુસ
કોન
(C) આઉટર
જોન (D) ઉપરોક્ત
તમામ
(૨૦)
કેલ્શિયમ
કાર્બાઈડ જે ભેજ શોષી લીધા બાદ ધીમે ધીમે ......................માં ફેલાઈ જાય છે.
(A) લોખંડ (B)
ચૂનો (C)
વરાળ (D) લાકડા
0 Comments:
Post a Comment