લેસન નં : ૦૫ ગેસ વેલ્ડીંગ સમજ
૧) ઓક્સીજન્-એસીટીલીન ગેસ
શેમાં વપરાય છે.
ક) ગેસ વેલ્ડીંગ માટે ખ) ગેસ કટીંગ માટે
ગ) આર્ક વેલ્ડીંગ માટે ઘ) ક અને ખ બન્ને માટે
૨) ઓક્સીજન સીલીન્ડર
નો કલર કેવો હોય છે.
ક) કાળો ખ) લાલ ગ) મરુન ઘ) બ્લુ
૩) એસીટીલીન સીલીન્ડર નો કલર
કેવો હોય છે.
ક) કાળો ખ) પીળો ગ) મરુન ઘ) બ્લુ
૪) એસીટીલીનની કેમીકલ ફોરમુલા
કઇ છે.
ક) C2H2 ખ)
CH4 ગ) CO2
ઘ)
C2H4
૫) ઓક્સીજન-એસીટીલીન ફલેમ નુ તાપમાન કેટલુ હોય છે.
ક)
૧૭૫૦ ૦ સે. -૨૦૦૦ ૦ સે. ખ) ૨૪૦૦ ૦ સે. -૨૭૦૦ ૦ સે.
ગ) ૩૧૦૦ ૦ સે. -૩૩૦૦ ૦ સે. ઘ) ૩૫૦૦ ૦ સે. -૪૦૦૦ ૦ સે.
૬) ક્યા બે ગેસ
ના દહનથી સૌથી વધારે તાપમાન મળે છે.
ક) ઓક્સી-એસીટીલીન ખ) હાઇડ્રોજન – ઓક્સીજન
ગ) કોલગેસ-
ઓક્સીજન ઘ) એલ.પી.જી-ઓકસીજન
૭) કઇ ફલેમ
સૌથી વધારે વપરાય છે.
ક) ન્યુટ્રલ ફ્લેમ ખ) ઓક્સીડાઈઝીંગ ફ્લેમ
ગ) કારબ્યુરાઈઝીંગ
ફ્લેમ ઘ) કોઇ પણ નહી.
૮) લિન્ડે વેલ્ડીંગ
ટેક્નીક માટે કઈ ફ્લેમ વપરાઈ છે.
ક) ન્યુટ્રલ ફ્લેમ ખ) ઓક્સીડાઈઝીંગ ફ્લેમ
ગ) કારબ્યુરાઈઝીંગ ફ્લેમ ઘ) કોઇ પણ નહી.
૯) કાસ્ટ
આર્યનના વેલ્ડીંગ માટે કઇ ફ્લેમ વપરાઈ છે.
ક) ન્યુટ્રલ ફ્લેમ ખ) ઓક્સીડાઈઝીંગ ફ્લેમ
ગ) કારબ્યુરાઈઝીંગ
ફ્લેમ ઘ) કોઇ પણ નહી.
૧૦) કટીંગ
નોઝલમા વચ્ચેના હોલમથી ક્યો ગેસ નીકળે છે.
ક) ઓકસીજન ખ) એસીટીલીન ગ) બન્ને ઘ) એક પણ નહી.
૧૧) બ્રાસ ના વેલ્ડીંગ
માટે કઈ ફ્લેમ વપરાઈ છે.
ક)
ન્યુટ્રલ
ફ્લેમ ખ) ઓક્સીડાઈઝીંગ ફ્લેમ
ગ) કારબ્યુરાઈઝીંગ
ફ્લેમ ઘ) ત્રણેય
૧૨) ગેસ
વેલ્ડીંગમા ગરમી કેવી રીતે મળે છે.
ક) ઈલેકટ્રીક આર્ક દ્રારા ખ) ઘર્ષણ દ્રારા
ગ) ગેસની જ્યૉત દ્રારા ઘ) લુહારની
ભઠી દ્રારા
૧૩) ઓક્સીજન
ગેસ સીલીન્ડરમા ગેસ કેટલો સમાય શકે છે.
ક) ૬ ઘન મીટર ખ) ૭ ઘન મીટર
ગ)
૮
ઘન મીટર ઘ) ૫ ઘન મીટર
૧૪) ઓક્સીજન ગેસ
સીલીન્ડરમા ગેસ કેટલા kg/cm2 દબાણે
ભરેલો હોય છે.
ક) ૫૦ ખ) ૭૫ ગ) ૮૫ ઘ) ૧૨૦
૧૫) એસીટીલીન
ગેસ સીલીન્ડરમા ગેસ કેટલા kg/cm2 દબાણે
ભરેલો હોય છે.
ક) ૧૦ ખ) ૫ ગ) ૧૫ ઘ) ૨૫
૧૬) ક્યા બે ગેસ
ના દહનથી સૌથી ઓછુ તાપમાન મળે છે.
ક) ઓક્સીજન-એસીટીલીન ખ)
હાઈડ્રોજન-ઓકસીજન
ગ) એર-એસીટીલીન ઘ) એલ.પી.જી- ઓકસીજન
૧૭) ઓક્સીજન-એસીટીલીન
જ્યોતમા ક્યા ભાગમાં સૌથી વધારે તાપમાન હોય છે.
ક) પ્રાયમરી કમ્બશન ખ) સેકંડરી કમ્બશન
ગ) બન્નેમા
સરખુ હોય ઘ) એક પણ નહિ.
૧૮) સપુર્ણ દહન
મેળવવા માટે એસીટીલિનના એક ભાગ સામે ઓકસીજનના કેટ્લા ભાગની જરુર પડે.
ક) ૨ ભાગ ખ) ૨.૫ ભાગ ગ) ૩ ભાગ ઘ) ૩.૫ ભાગ
ક) ૧:૧ ખ) ૧:૨ ગ) ૨:૧ ઘ) ૧:૩
૨૦) રાઈટ વર્ડ ટેકનીકમા બ્લો પાઈપ અને બેઝ મેટલ વચ્ચે ખુણો કેટલા ડીગ્રી હોય છે.
ક) ૪૦-૫૦ ખ) ૧૦-૩૦ ગ) ૬૦-૭૦ ઘ) ૮૦-૯૦
0 Comments:
Post a Comment