ઓક્સી એસીટીલીન ફ્લેમના પ્રકાર MCQ

(૧)    ફ્લેમના કેટલા પ્રકાર છે.

                (1) એક         (2)  બે         (3) ત્રણ        (4) ચાર 

(૨)     ઓક્સિજન અને એસીટીલીન ના સરખા પ્રમાણથી બનતી ફ્લેમ ને કઇ ફ્લેમ કહેવામાં આવે છે.

                (1) ન્યુટ્ર્લ                              (2) ઓકસીડાઈઝીંગ          

(3) કાર્બુરાઇઝીંગ                        (4) એકપણ નહીં

(3)     લોહ ધાતુ પર વેલ્ડીંગ કરવા માટે કયા પ્રકારની ફ્લેમનો ઉપયોગ કરવામાં આવે છે.

                (1) ન્યુટ્ર્લ                              (2) ઓકસીડાઈઝીંગ          

(3) કાર્બુરાઇઝીંગ                        (4) એકપણ નહીં

(4)     ઓક્સિજન કરતા એસીટીલીનની માત્રા વધુ હોય જેના દ્વારા બનતી ફ્લેમને કઇ ફ્લેમ કહેવામાં આવે છે.

                (1) ન્યુટ્ર્લ                              (2) ઓકસીડાઈઝીંગ          

(3) કાર્બુરાઇઝીંગ                       (4) એકપણ નહીં

(5)     એસીટીલીન કરતા ઓક્સિજનની માત્રા વધુ હોય જેના દ્વારા બનતી ફ્લેમને કઇ ફ્લેમ કહેવામાં આવે છે.

                (1) ન્યુટ્ર્લ                              (2) ઓકસીડાઈઝીંગ          

(3) કાર્બુરાઇઝીંગ                        (4) એકપણ નહીં

(6)     બ્રાસ પર વેલ્ડીંગ કરવા માટે કયા પ્રકારની ફ્લેમનો ઉપયોગ કરવામાં આવે છે.

                (1) ન્યુટ્ર્લ                              (2) ઓકસીડાઈઝીંગ          

(3) કાર્બુરાઇઝીંગ                        (4) એકપણ નહીં

(7)     સ્ટેલાઇટ પર વેલ્ડીંગ કરવા માટે કઇ ફ્લેમનો ઉપયોગ કરવામાં આવે છે.

                (1) ન્યુટ્ર્લ                              (2) ઓકસીડાઈજ             

(3) કાર્બુરાઇઝીંગ                       (4) એકપણ નહીં

(8)     સામાન્ય રીતે કઇ ફ્લેમ વધારે પડતી વપરાય છે.

                (1) ન્યુટ્ર્લ                              (2) ઓકસીડાઈજ             

(3) કાર્બુરાઇઝીંગ                        (4) એકપણ નહીં

(9)     ન્યુટ્રલ ફ્લેમનુ તાપમાન અંદાજીત કેટલુ હોય છે.    

                (1) 4000 સે.                          (2) 5000 સે.                    

(3) 4500 સે.                          (4) 3500 સે.

(10) સ્ટીલ પાઇપના લીન્ડે વેલ્ડીંગમાં કઇ ફ્લેમ યોગ્ય છે.

                (1) ન્યુટ્ર્લ                              (2) ઓકસીડાઈજ            

(3) કાર્બુરાઇઝીંગ                       (4) એકપણ નહીં

(11)    ઓક્સિજન અને એસીટીલીન દ્વારા બનતી ફ્લેમ ને કઇ ફ્લેમ કહેવામાં આવે છે.

                (1) ઓક્સિ નાઇટ્રોજન                   (2) ઓક્સિહાઇડોજન         

(3) ઓક્સિ કાર્બન                       (4) ઓક્સિ એસીટીલીન

(12)    અંદાજીત 3500 ડીગ્રી તાપમાન કઇ ફ્લેમનું હોય છે.

                (1) ન્યુટ્ર્લ                              (2) ઓકસીડાઈજ            

(3) કાર્બુરાઇઝીંગ                        (4) એકપણ નહીં

(13)    ફ્લેમના કયા ભાગમાં સૌથી વધુ તાપમાન હોય છે.

                (1) ઇનરકોન પાસે                     (2) આઉટર કોન પાસે        

(3) બન્ને 1 અને 2                       (4) એકપણ નહી

(14)    એસીટીલીન ના એક ભાગને સંપૂર્ણ બાળવા માટે કેટલા ભાગ ઓક્સિજનની જરૂર પડે છે.

                (1) 1           (2) 5          (3) 4.5        (4) 2.5

(15)    કયા પ્રકારની ફ્લેમમાં ઓક્સિજન અને એસીટીલીનનું પ્રમાણ સરખુ હોતુ નથી

                (1) ઓકસીડાઈઝીંગ             (2) કાર્બુરાઇઝીંગ             

(3) ઓક્સિ ફેલમ                (4) એકપણ નહી

(16)    કયા પ્રકારની ફ્લેમમાં ઓક્સિજન કરતા એસીટીલીનનું પ્રમાણ વધુ હોતુ નથી

                (1) ન્યુટ્ર્લ                      (2) ઓકસીડાઈઝીંગ           

(3) કાર્બુરાઇઝીંગ                (4) એકપણ નહીં

(17)    કાર્બુરાઇઝીંગ ફ્લેમનો ઉપયોગ શાના માટે થાય છે.

                (1) લીન્ડે વેલ્ડીંગ              (2) બ્રાસ વેલ્ડીંગ               

(3) બન્ને 1 અને 2               (4) એકપણ નહી

(18)    કાર્બુરાઇઝીંગ ફ્લેમનો ઉપયોગ શાના માટે થાય છે.

                (1) લીન્ડે વેલ્ડીંગ               (2) હાર્ડ ફેસીંગ                

(3) બન્ને 1 અને 2              (4) એકપણ નહી

(19)    ન્યુટ્રલ ફ્લેમનો ઉપયોગ શાના માટે થાય છે.

                (1) કાસ્ટ આર્યન                (2) સ્ટેનલેસ સ્ટીલ             

(3) માઇલ્ડ સ્ટીલ               (4) આમાંથી બધા

(20)   કયા પ્રકારની ફ્લેમમાં સીરકારા મારતો (હીસીંગ) અવાજ સંભળાય છે.

                (૧)  ન્યુટ્ર્લ                     (૨)  ઓકસીડાઈઝીંગ           

(૩) કાર્બુરાઇઝીંગ               (૪)  એકપણ નહીં

This entry was posted in

0 Comments:

Post a Comment