લેસન
નં : ૦૮ ધાતુને જોડવાની રીત
૧. ધાતુઓને
જોડવાની કલા કેટલા વરસ જુની છે.?
(અ). ૧૦૦૦ (બ). ૨૦૦૦ (ક). ૫૦૦૦ (ડ). ૩૦૦૦
૨. કઈ રીતમા ધાતુને ભટ્ટીમાં ગરમ
કરીને ફોર્મીંગ ચીઝલ પંચનો ઉપયૉગ કરી એન્વીલ પર ટીપી આકાર
આપવામાં આવે છે.?
(અ). કટીંગ (બ). જોઇનીંગ (ક). મોલ્ડીંગ (ડ). ફોર્જીગ
૩. ધાતુને ઓગાળીને પ્રવાહી
સ્વરૂપમાં ફેરવીને મોલ્ડમાં નાખીને જે તે મોલ્ડના આકારમા ફેરવીને આકાર આપવાની
ક્રિયા કઈ છે.?
(અ). ફોર્જીંગ (બ). મોલ્ડીંગ (ક). કટીંગ (ડ). જોઇનીંગ
૪. જરૂરીયાત
પ્રમાણે મેટલના ટુકડામાંથી વધારાનો મટીરીયલ દુર કરી આકાર આપવાની ક્રિયાને શુ કહે
છે?
(અ). કટીંગ (બ). મોલ્ડીંગ (ક). જોઈનીંગ (ડ). ફોર્જીગ
૫. જરુરીયાત પ્રમાણે ધાતુના બે
અથવા તેથી વધારે ટૂકડાઓને જોડીને ધાતુનો આકાર આપવાની ક્રિયાને શુ કહે છે?
(અ). કટીંગ (બ). મોલ્ડીંગ (ક). જોઈનીંગ (ડ). ફોર્જીગ
૬. જેમાં એકબીજા પર મુકેલા
ટુકડઓમાં હોલ કરી, તેમાં રીવેટ મૂકી, હેમરીંગ કરી, ધાતુઓને જોડવાને શુ કહે છે.?
(અ). સીંમીગ (બ). વેલ્ડીંગ (ક). સોલ્ડરીંગ (ડ). રીવેટીંગ
૭. રીવેટીંગની
જેમ જ રીવેટની જગ્યાએ નટ અથવા બોલ્ટ વડે તેમને ફાસ્ટનીંગ કરવાને શુ કહે છે.?
(અ).
સીંમીગ (બ). બ્રેઝીંગ (ક). બોલ્ટીંગ (ડ). રીવેટીંગ
૮. પાતળી શીટની ધારોને, ફોલ્ડ કરી,
એક બીજા સાથે હુક કરી તેને દબાણ આપીને બનાવાતા
જોઇન્ટને શુ કહે છે ?
(અ). રીવેટીંગ (બ). સીમીંગ (ક). બોલ્ટીંગ (ડ). બ્રેઝીંગ
૯. જોડવાના
માધ્યમ તરીકે સોલ્ડરનો ઉપયોગ કરી પાતળી ધાતુઓ પર કયૉ જોઇન્ટ બનાવામા આવે છે?
(અ). સોલ્ડરીંગ (બ). રીવેટીંગ (ક). વેલ્ડીંગ (ડ). સીમીંગ
૧૦. કયા જોઇન્ટમા
જોડવા માટે ફીલર તરીકે બ્રાસનો ઉપયોગ કરવામા આવે છે?
(અ). રીવેટીંગ (બ). બ્રેઝીંગ (ક). સોલ્ડરીંગ (ડ). બોલ્ટીંગ
૧૧. કયા જોઇન્ટમાં
ધારોને ગરમ કરીને એકબીજાને ફ્યુઝ કરીને કાયમી બોંડ બનાવવામાં આવે છે.?
(અ). વેલ્ડીંગ (બ). બ્રેઝીંગ (ક). સીમીંગ (ડ). રીવેટીંગ
૧૨. બ્રાસનો
મેલ્ટીંગ પોઇન્ટ કેટલો છે?
(અ). ૭૫૦0 સે. થી ૮૦૦0 સે. (બ).
૫૫૦0 સે. થી ૬૦00 સે.
(ક). ૮૫૦0 સે. થી ૯૦૦0 સે.
(ડ). ૪૫૦0 સે. થી ૫૦૦ 0 સે.
૧૩. વેલ્ડીંગ
જોઇન્ટ બનાવવાની ક્રિયા કેટલા વર્ષ જુની છે?
(અ).
૧૦૦૦ (બ). ૭૦૦ (ક). ૨૦૦ (ડ). ૧૫૦૦
૧૪. બોલ્ટ
એસેમ્બલીને કેવી રીતે ખોલી શકાય છે?
(અ). નટ ચડાવીને (બ). બોલ્ટના આટાં ચડાવીને
(ક). રીવેટીંગ કરીને (ડ). નટ ખોલીને
૧૫. સિલ્વર
સોલ્ડરીંગ,
બ્રેઝીંગએ શેના ઉદહરણ છે?
(અ). નોન ફ્યુઝ્ન વેલ્ડીંગ (બ). રીવેટીંગ
(ક). પ્રેશર વેલ્ડીંગ (ડ). પ્રેશર વગર ફ્યુઝન વેલ્ડીંગ
૧૬. વેલ્ડીંગ
જોઇન્ટ એ કેવો જોઇન્ટ છે?
(અ). સ્થાયી (બ). અસ્થાયી (ક). ટેમ્પર્વારી (ડ). સેમી પરમેનંટ
૧૭. સોલ્ડરનુ
મેલ્ટીંગ તપમાન કેટલુ છે?
(અ). ૨૦૦0 સે. (બ). ૭૦૦0 સે. (ક). ૯૦૦0 સે. (ડ). ૪૦૦0
સે.
૧૮. વેલ્ડીંગની એવી ક્રિયા જેમાં
સમાન અથવા અસમાન ધાતુઓને તેમની ધારોને ઓગાળી બીજા ફીલર મટીરીયલને ઉમેરો કર્યા વગર
દબાણનો ઉપયોગ કર્યા વગર ધાતુ જોડવામા આવે છે.
(અ). પ્રેશર વેલ્ડીંગ (બ). પ્રેશર વગર
ફ્યુઝનવેલ્ડીંગ
(ક). નોન ફ્યુઝનવેલ્ડીંગ (ડ). રીંવેટીંગ
૧૯. નોન ફ્યુઝન વેલ્ડીંગ એ કેવો જોઇન્ટ છે?
(અ). સ્થાયી (બ). અસ્થાયી (ક). કાયમી (ડ). પરમેનન્ટ
૨૦. એન્વીલ એ કઇ આકાર આપવાની રીત સાથે જોડાયેલુ સાધન છે ?
(અ). ફોર્ઝીંગ (બ). કટીંગ (ક). જોઇનીંગ (ડ). મોલ્ડીંગ
0 Comments:
Post a Comment