લેસન નં : ૧૨ આર્ક વેલ્ડીંગ સિધ્ધાંત MCQ

 

લેસન નં : ૧૨  આર્ક વેલ્ડીંગ સિધ્ધાંત

 ૧)     ભારે વિધુત પ્રવાહ એક વાહકમાથી .............. મારફતે બીજા વાહકમાં જાય છે ?

                અ) એયર ગેપ             બ) હવા               ક) અશુધ્ધિઓ           ડ) શુન્યવકાશ

૨)      સામાન્ય રીતે ઇલેકટ્રોડ ................ થી કોટીંગ કરેલ હોય છે ?

                અ) ફ્લક્સ                  બ) કેમીકલ             ક) અશુધ્ધિઓ           ડ) એક પણ નહિ

૩)      આર્ક વેલ્ડીંગ એ એક કઇ રીત છે ?

                અ) નોન ફયુઝન વેલ્ડીંગ                        બ) ફયુઝન વેલ્ડીંગ   

ક) વગર દબાણની ફયુઝન વેલ્ડીંગ              ડ) એક પણ નહિ

૪)      વેલ્ડીંગ માટે જોઇતી ગરમી શેના દ્વારા મેળવવામા આવે છે ?

                અ) આર્ક                   બ) ગેસ             ક) કેમીકલ          ડ) એક પણ નહિ

૫)      ઇલેકટ્રોડ પર લગાવેલ કોટીંગનુ કાર્ય શું હોય છે ?

                અ) સમરસ થઇ જાય                            બ) ગેસનુ કવચ બનાવે       

ક) ફયુઝ થઇ જાય                              ડ) એક પણ નહિ

૬)      આર્યન કોરમાં પ્રાઇમરી વાઇન્ડીંગને મેઇન સપ્લાય સાથે જોડવામા આવે ત્યારે......... ઉત્પન્નથાય છે?

                અ) ચુંબકીય ફ્લક્સ       બ) વોલ્ટેજ            ક) કરંટ            ડ) એક પણ નહિ

૭)      વેલ્ડીંગ ટ્રાન્સફોર્મરમાં કરંટ રેગ્યુલેટર કોની સાથે લગાવેલ હોય છે ?

                અ) પ્રાઇમરી કોઇલ       બ) સેકન્ડરી આઉટપુટ      ક) અર્થીગ     ડ) એક પણ નહિ

૮)      પ્રાયમરી અને સેકન્ડરી વાઇન્ડીંગ માટે વપરાતો તાર કયા મટીરીયલનો બનેલો હોય છે ?

                અ) એલ્યુમિનિયમ       બ) લેડ ધાતુ              ક) કોપર            ડ) એક પણ નહિ

૯)      વેલ્ડીંગ ટ્રાન્સફોર્મર ને ઠંડુ પાડવા માટે શું સુવિધા હોય છે ?

                અ) વોટર કુલ          બ) એર કુલ               ક) ફિન્સ            ડ) એક પણ નહિ

૧૦)    વિધુત શક્તિને ગરમી શક્તિમા રૂપાતંર કરવા માટેનુ સુત્ર કયુ છે ?

                અ) H = I2RT        બ) H = RI2T               ક) H =R2IT           ડ) H =R2 IT

૧૧) આર્ક વેલ્ડીંગમા ઉત્પન્ન થતી ગરમી આશરે સે. હોય છે ?

                અ) ૩૫૦૦ સે.       બ) ૩૫૫૦  સે.       ક) ૩૬૦૦સે.       ડ) ૩૬૫૦સે.

૧૨) એ.સી.નુ પૂરૂ નામ આપો

                અ) ઓલ્ટરનેટીંગ કરંટ     બ) ઓલ્ટર કરંટ     ક) ડાયરેક્ટ કરંટ   ડ) આર્મેચર કરંટ

૧૩)    ડી.સી.નુ પૂરૂ નામ આપો

                અ) આર્મેચર કરંટ          બ) ડાયરેક્ટ કરંટ    ક) ડીરેક્ટીવ કરંટ   ડ) એક પણ નહિ

૧૪)    સામન્ય રીતે  વિધુત મેઇન સપ્લાયમા વોલ્ટેજ ........... હોય છે ?

                અ) વધારે           બ) ઓછા               ક) અચળ          ડ) એક પણ નહિ

 ૧૫)    ટ્રાંસફોર્મીગ ક્રીયામા વેલ્ડીંગ માટે ........... કરંટ ઉત્પન્ન થાય છે ?

                અ) અચળ           બ) વધુ                 ક) ઓછા           ડ) એક પણ નહિ

૧૬)    વેલ્ડ કરવા માટે સૌથી સરળ સ્થિતિ કઇ છે?

                અ) વર્ટીકલ               બ) ઓવેર હેડ            ક) હોરીઝોન્ટલ        ડ) ફ્લેટ

૧૭)    વેલ્ડીંગ પ્રક્રીયા માટે પ્રાયમરીને આપેલ વોલ્ટેજ કરતા સેકન્ડરીના વોલ્ટેજ......... હોય છે ?

                અ) ઓછા           બ) અચળ              ક) વધુ             ડ) એક પણ નહિ

૧૮)    વેલ્ડીંગ ટ્રાન્સફોર્મરમા કેટલી કોઇલ હોય છે ?

                અ) ૧               બ) ૩                  ક) ૨                 ડ) ૪

૧૯)    એ.સી. સપ્લાયની આવ્રુતિ ....... હર્ટઝ હોય છે ?

                અ) ૪૦              બ) ૫૦             ક) ૬૦       ડ) ૧૦૦

૨૦)    વેલ્ડીંગ માટે વપરાતા ટ્રાન્સફોર્મર ક્યા પ્રકારના હોય છે ?

                અ) સ્ટેપ અપ         બ) સ્ટેપ ડાઉન        ક) ઓટો ટ્રાન્સફોર્મર   ડ) એક પણ નહિ

This entry was posted in

0 Comments:

Post a Comment