લેસન નં : ૧૩ આર્ક અને તેની લાક્ષણીકતા
૧) આર્કના પ્રકાર કેટલા છે ?
અ) ૧ બ) ૨ ક) ૩ ડ) ૪
૨) આર્કનો પ્રકાર નીચેનામાથીં કયો નથી ?
અ) સામાન્ય આર્ક બ) લાંબી આર્ક ક) ટૂકીં આર્ક ડ) રેડિયલ આર્ક
૩) સામાન્ય
આર્કમા આર્ક લંબાઇ કેટલી હોય છે ?
અ) કોર ડાયામીટર
જેટલી બ) કોર ડાયામીટર કરતા વધુ
ક) કોર ડાયામીટર કરતા ઓછું ડ) એક પણ નહિ
૪) ઇલેકટ્રોડ અને બેઇઝ મેટલ વચ્ચેનુ અંતર કોર
ડાયામીટર કરતા ઓછું હોય ત્યારે તેને શું કહે છે?
અ) સામાન્ય આર્ક બ) લાંબી આર્ક ક) ટૂકીં આર્ક ડ) રેડિયલ આર્ક
૫) હમીંગ અવાજ કઇ
પ્રકારની આર્ક લંબાઇમાં જોવા મળે છે?
અ) સામાન્ય આર્ક બ) લાંબી આર્ક ક) ટૂકીં આર્ક ડ) રેડિયલ આર્ક
૬) ઓછા સ્પેટર્સ કઇ આર્ક લંબાઇને કારણે ઉદભવે છે
?
અ) સામાન્ય આર્ક બ) લાંબી આર્ક ક) ટૂકીં આર્ક ડ) એક પણ નહિ
૭) કઇ આર્કની લંબાઇમા યોગ્ય પ્રમાણમા મેટલ
ડીપોઝીશન થાય છે ?
અ) સામાન્ય આર્ક બ) લાંબી આર્ક ક) ટૂકીં આર્ક ડ) રેડિયલ આર્ક
૮) પ્લગ અને સ્લોટ વેલ્ડીંગમા આર્કને રીસ્ટાર્ટ
કરવા માટે કઇ આર્કનો ઉપયોગ થાય છે ?
અ) સામાન્ય આર્ક બ) લાંબી આર્ક ક) ટૂકીં આર્ક ડ) રેડિયલ આર્ક
૯) લાંબી આર્કથી
વેલ્ડીંગની ઉત્પાદન ક્ષમતા પર શુ અસર થાય છે ?
અ) ઉત્પાદન વધે બ) ઉત્પાદન ઘટે ક) ઉત્પાદનમા ફરક ન પડે ડ) એક પણ નહિ
૧૦) ઇલેકટ્રોડ જોબ સાથે ચોંટવાની શક્યતા વધુ રહે છે
?
અ) સામાન્ય આર્ક બ) ટૂકી આર્ક ક) લાંબી આર્ક ડ) એક પણ નહિ
૧૧) ટૂંકી આર્કની
લંબાઇ આશરે કેટલા એમ.એમ.હોય છે ?
અ) ૧ બ) ૧.૫ ક) ૨ ડ) ૨.૫
૧૨) લાંબી આર્કની
લંબાઇ આશરે કેટલા એમ.એમ.હોય છે ?
અ) ૬ બ) ૫.૫ ક) ૫ ડ) ૬.૫
૧૩) મધ્યમ આર્કની
લંબાઇ આશરે કેટલા એમ.એમ.હોય છે ?
અ) ૩ બ) ૨.૫ ક) ૨ ડ) ૩.૫
૧૪) યોગ્ય
પ્રમાણમા મેટલ ડિપોઝીશન કઇ આર્કમા જોવા મળે છે ?
અ) સામાન્ય
આર્ક બ) ટૂકી
આર્ક ક) લાંબી આર્ક ડ) એક પણ નહિ
૧૫) જ્યારે વિધુતપ્રવાહ એક વાહકમાથી
એર ગેપ મારફતે બીજા વાહકમાં જાય છે ત્યારે આર્કના રૂપમા તીવ્ર અને સમકેન્દ્રીત ..............
ઉત્પન્ન કરે છે ?
અ)
ગરમી બ)
પોલારીટી ક) ઠંડી ડ) એક પણ નહિ
૧૬) ઇલેકટ્રોડ ટીપ
અને જોબની સપાટી વચ્ચેના અંતરને શું કહેવાય ?
અ) આર્ક લંબાઇ બ) પોલારીટી ક) ડક્ટીલીટી ડ) એક પણ નહિ
૧૭) આર્ક લંબાઇમા ઉદભવતા આર્કનુ ઉષ્ણતામાન આશરે
............. સેં. હોય છે ?
અ) ૩૫૦૦૦ સે. બ) ૨૬૦૦૦ સે. ક) ૩૬૦૦૦ સે. ડ) ૩૦૦૦૦ સે.
૧૮) સામાન્ય રીતે કઇ આર્ક ખરાબ વેલ્ડ આપતી હોવાથી
તેનો ઉપયોગ કરવામા આવતો નથી ?
અ) સામાન્ય આર્ક બ) લાંબી આર્ક ક) ટૂકીં આર્ક ડ) એક પણ નહિ
૧૯) મીડીયમ કોટેડ
ઇલેકટ્રોડનો ઉપયોગ કરી ............... સ્ટીલને વેલ્ડ કરી શકાય છે ?
અ) માઇલ્ડ બ) કાર્બન ક) હાઇ કાર્બન ડ) એક પણ નહિ
૨૦) તીખો ક્રેકીંગ અવાજ કઇ આર્કમા ઉત્પન્ન થાય છે ?
અ) લાંબી આર્ક બ) ટૂકીં આર્ક ક) સામાન્ય આર્ક ડ)
એક પણ નહિ
0 Comments:
Post a Comment