(1) એસીટીલીન માં
કાબઁનનું પ્રમાણ________________ જેટલુ હોય છે.
(A) 70.6% (B) 92.3% (C) 80.5% (D) 86.7%
(2) એસીટીલીન ગેસ
કાબઁન અને__________________ ગેસનુ મિશ્રણ હોય છે.
(A) હાઇડ્રોજન (B)
ઓક્સિજન (C) હીલીયમ (D) ઓઝોન
(3) એસીટીલીન
ગેસનો રંગ___________________ હોય છે.
(A)
લાલ (B) ગુલાબી (C) વાદળી (D) રંગવિહીન
(4) એસીટીલીન
ગેસની વિશિષ્ટ ધનતા______________હોય છે.
(A)
1.546 (B) 0.5150 (C) 0.9056 (D) 1.0556
(5) એસીટીલીન ગેસ
હવા કરતા______________ હોય છે.
(A) હળવો (B)
ભારે (C) એકસરખો (D) વજનદાર
(6) અશુદ્ધ
એસીટીલીન__________ જેવી તીવ્ર વાસ ધરાવે છે.
(A)
ટમેટા (B) લસણ (C) ગાજર (D)
કોબીજ
(7) અશુદ્ધ
એસીટીલીન કોપરની સાથે સંયોજાઇને કોપર________નામનું સ્ફોટક સંયોજન બનાવે છે.
(A)
એસીટીલીન
(B) એસાઇડ (C) એસીડ (D) એસીટીલાઇડ
(8) હવામાં
એસીટીલીનનું પ્રમાણ_______કે તેથી વધુ હોય તો તે ગુંગળામણ ઉત્પન્ન કરે છે.
(A)
10% (B) 30% (C) 40% (D) 5%
(9) એસીટીલીન
ગેસને સંગ્રહ કરવાનું સલામત દબાણ__________કિગ્રા/સેમી2 છે.
(A)
2 (B) 1 (C)
5 (D) 10
(10) એસીટીલીનનું
સામાન્ય તાપમાન અને દબાણે વિશિષ્ટ વજન _________ કિગ્રા/સેમી2 છે.
(A) 1.091 (B) 2.512 (C) 0.080 (D) 1.586
(11) એસીટીલીન_____________oC તાપમાને પ્રવાહી અવસ્થામાં
આવે છે.
(A) 20.5 (B) -83.2 (C) -40.5 (D) 40.8
(12) સંપૂણઁ દહન
માટે એસીટીલીનના એક ભાગને ઓક્સિજનના_______ભાગની જરૂર પડે છે.
(A)
1.5 (B) 2.0 (C) 3.0 (D) 2.5
(13) કેલ્શિયમ
કાબાઁઇડમાં પાણી ઉમેરવામાં આવે ત્યારે એસીટીલીન ગેસ અને_______બને છે.
(A)
કેલ્શિયમ પેરોક્સાઇડ (B) કેલ્શિયમ
હાઇડ્રોક્સાઇડ
(C)
કેલ્શિયમ સલ્ફાઇટ (D) કેલ્શિયમ ક્લોરાઇડ
(14) એસીટીલીનનુ
રાસાયણીક સુત્ર_______________છે.
(A) C2H2 (B) C3H5 (C) CH2 (D) C2H4
(15) એસીટીલીન
ગેસ__________માં દ્રાવ્ય હોય છે.
(A)
કેરોસીન (B) ડીઝલ (C) પેટ્રોલ (D) આલ્કોહોલ
(A)
60 (B) 20 (C) 40 (D) 80
(17) એસીટીલીન
સીલીંડરમાં એસીટીલીન_________કિગ્રા/સેમી2 દબાણે એસીટીલીન ભરેલ હોય છે.
(A)
50 (B) 80 (C) 15 (D) 25
(18) એસીટીલીન__________ oC અથવા તેનાથી નીચા તાપમાને ધન
અવસ્થામાં આવે છે.
(A)
10 (B) -35 (C) -55 (D) -85
(19) એસીટીલીનને
વહન કરતી પાઇપલાઇનમાં શુદ્ધ_____ધાતુનો ઉપયોગ કરી શકાતો નથી.
(A)
માઇલ્ડ સ્ટીલ (B) કોપર (C) એલ્યુમીનીયમ (D) સ્ટેનલેસ
સ્ટીલ
(20) એસીટીલીન એ
પાણી અને_________વચ્ચેની રાસાયણીક પ્રક્રિયાની ઉપજ છે.
(A)
કેલ્શિયમ ક્લોરાઇડ (B) કેલ્શિયમ
કાબાઁઇડ
(C)
કેલ્શિયમ સલ્ફોનેટ (D)
કેલ્શિયમ પેરોક્સાઇડ
0 Comments:
Post a Comment