(1) સ્લેગ ઇન્ક્લ્યુઝન શાના કારણે થાય છે ?
(A) નાની આર્કના કારણે (B) લાંબી આર્કના કારણે
(C) આર્ક
વેલ્ડીંગના કારણે (D) લો
હાઇડ્રોજનના કારણે
(2) પ્લેટની ધાર ફક્ત લેપ
અને કયા જોઇન્ટમાં પિગળે છે ?
(A) લેપ
(B)
ટી
કોર્નર (C) કોર્નર (D) બટ
(3) વેલ્ડીંગમાં ખામીઓ
કેટલા વિભાગમાં હોય છે ?
(A) ચાર
(B) બે (C) પાંચ (D) એક
(4) વેલ્ડીંગની ખામીઓ કઈ કઈ
છે ?
(A) અંદરની ખામી (B) બહારની
ખામી
(C) અંદરની અને બહારની ખામી (D) એક પણ નહી
(5)
જ્યારે
ઈલેક્ટ્રોડમાંથી મોલ્ટન મેટલ પેરેન્ટ મેટલની સપાટી ને ફ્યુઝન કર્યા વગર વહી જાય
ત્યારે શું થાય છે ? તેને શું કહેવામાં આવે છે ?
(A) અંડરકટ (B) ઓવર લેપ (C) છિદ્રાળુતા (D) બ્લો હોલ
(6)
વેલ્ડ
મેટલની સપાટી અથવા રૂટ અથવા વચ્ચે દેખાતી વાળ જેવી જુદી પાડતી રેખાઓને શું
કહેવામાં આવે છે ?
(A) છીદ્ર (B) ઓવર લેપ (C) ક્રેક (D) અંડર કટ
(7) વેલ્ડની અક્ષની સાથે
સાથે રૈખીક ઈન્ક્લ્યુઝનને અમુક વખતે બીજા કયા નામે પણ ઓળખાય છે ?
(A) વેગન ટ્રેકસ (B) વેલ્ડીંગ
ટ્રેક્સ (C) વેલ્ડ
અક્ષ (D) એક પણ નહિ
(8) વેલ્ડના છેડે એક બાજુ
અથવા બને બાજુ બનતા ખાડાઓને અથવા ચેનલને શું કહેવામાં આવે છે ?
(A) ઓવર
લેપ (B)
છિદ્રાળુતા (C) અંડર કટ (D) બ્લો
(9) બેઝ મેટલ સાથે ફ્યુઝન
થયા વિના બેઝ મેટલની સપાટી ઉપર આવી જતા વેલ્ડ મેટલનાં ભાગને શું કહે છે
(A) અંડર કટ (B) ક્રેક (C) ઓવર લેપ (D)
છિદ્રાળુતા
(10) ડીપોઝિટ કરેલા મેટલની
સપાટી પર વધું પડતા નાના છિદ્રો ઉદભવે તેને શું કહે છે ?
(A) છિદ્રાળુતા (B) અંડર
કટ (C) ઓવર લેપ (D) ક્રેક
(11) પિન હોલ કરતા મોટા
વ્યાસવાળા છિદ્રોને શું કહેવામાં આવે છે ?
(A) રૂટ (B) અંડર
કટ (C) ઓવર લેપ (D) બ્લો
(12) વેલ્ડ બીડની આજુબાજુ
પીગડેલી ધાતુનાં જે છાંટા ઉડીને જામી જાય છે, તેને શું કહે છે ?
(A)
છિદ્રાળુતા (B) અપુરતું
ફ્યુઝન
(C) સ્પેટર (D) આપેલ
પૈકીએક પણ નહી
(13) જરૂર કરતા
વધારે ફ્યુઝની ઉંડાઇને શું કહે છે ?
(A) અપુરતું ફ્યુઝન (B) છિદ્રાળુતા
(C)
સ્પેટર (D) વધુ પડતું પેનીટ્રેશન
(14) વેલ્ડીંગ કરતા
પહેલા શું કરવું જોઇએ
?
(A) વાયર ફીલરની સ્પીડ વધારવી (B) એઇજ પ્રીપરેશન
(C) A અને B બંને (D) આપેલ પૈકી
એક પણ નહી
(15) વેલ્ડર મેટલ પુરેપુરુ
ઓગળી બેઝ મેટલમાં કાણા પાડી દે તેને શું કહે છે ?
(A) છિદ્રાળુતા (B) બર્ન થ્રુ (C) સ્પેટર (D) ડીર્સ્ટોશન
(16) વેલ્ડીંગ દરમિયાન વેલ્ડ
મેટલનાં સંકોચનને લીધે બેઝ મેટલ વળી જાય
કે ખસી જાય તેને શું કહે છે ?
(A) સ્પેટર (B) વેવીનેશ (C) ડીર્સ્ટોશન (D) બર્ન થ્રુ
(17) વેલ્ડ મેટલ જોઇન્ટને
યોગ્ય પ્રમાણમાં કવર કરતી ન હોય તથા જોઇન્ટને
પેરેલલ ન હોય તેને શું કહેવાય
(A) ડીર્સ્ટોશન (B) બર્ન થ્રુ (C) છિદ્રાળુતા (D) બીડની વેવીનેશ
(18) નીચેના માથી સ્પેટર
ઉત્પન્ન થવાનું એક કારણ છે ?
(A) ખોટો ગેસ (B) વોલ્ટેજ વધુ હોવો
(C) ગેસ લિકેજ
હોવો (D) આપેલ પૈકી
બધા
(19) નીચેનામાંથી ડીર્સ્ટોશન
ઉત્પન્ન થવાનું મુખ્ય કારણ છે?
(A) વર્કશોપ
ગંદો હોવો (B) ખોટો ગેસ
(C) વધું પડ્તું હીટ ઇનપુટ (D) બર્ન થ્રુ
(20) વેલ્ડ મેટલ બેઝ
મેટલ સાથે સંપુર્ણપણે ન ભળે તેને શું કહે છે ?
(A) છિદ્રાળુતા (B) આર્ક બ્લો
0 Comments:
Post a Comment