પોલારીટી અને તેનો ઉપયોગ MCQ

૦૧)    વેલ્ડીંગ પોલારીટી નીચેના માંથી ક્યા પ્રકારનાં વેલ્ડીંગમાં ઉપયોગ થાય છે?

(A)  ડી.સી. આર્ક વેલ્ડીંગ                      (B) OXY-ACY ગેસ વેલ્ડીંગ       

(C) બ્રેઝ વેલ્ડીંગ                                (D) એક પણ નહી

૦૨)    પ્રણાલીગત સિધ્ધાંત મુજબ “ડી.સી. કરન્ટ” હંમેશા ક્યાથી-ક્યાં છેડા તરફ વહન કરે છે?

                (A)  નેગેટીવ થી પોઝીટીવ                      (B) પોઝીટીવ થી નેગેટીવ       

(C) બન્ને તરફ                                  (D) એક પણ નહી

૦૩)    ઈલેક્ટ્રોનીક સિધ્ધાંત પ્રમાણે ડી.સી. કરન્ટ હંમેશા નિચેના માંથી ક્યાં છેડાથી ક્યાં છેડા તરફ વહન કરે છે?

(A) નેગેટીવ થી પોઝીટીવ                     (B) પોઝીટીવ થી નેગેટીવ       

(C) બન્ને તરફ                                  (D) એક પણ નહી

૦૪)    વેલ્ડીંગ સર્કીટમાં  કરન્ટ કઈ દીશામાં વહે છે તે દર્શાવવા ને શુ કહે છે?

(A)  પોલારીટી        (B) અર્થીંગ             (C) પોઝીટીવ         (D) કરન્ટ ફ્લો

૦૫)    ડી.સી. આર્ક વેલ્ડીંગ સર્કીટમાં પોલારીટી કોને કહે છે?

(A) કરંટ વહેવાની દિશાને                     (B) કરંટની વેલ્યુને   

(C) વોલ્ટેજની વેલ્યુ                            (D) બન્ને ટર્મીનલને

૦૬)    નિચેના માંથી ક્યાં વેલ્ડીંગ મશીન માં પોલારીટી હોતી નથી?

(A) A/C આર્ક વેલ્ડીંગ મશીન                 (C) ડી.સી. રેક્ટીફાયર વેલ્ડીંગ મશીન

(B) ડી.સી. જનરેટર વેલ્ડીંગ મશીન              (D) ઉપરના બધાજ 

૦૭)    ડી.સી. વેલ્ડીંગમાં કુલ ગરમીનો ...................... જેટલો ભાગ પોઝિટીવ છેડાથી છુટી પડે છે?

(A)  1/3                (B) 2/3        (C) 0/3       (D) એક પણ નહી

૦૮)    ડી.સી. વેન્ડીંગમાં કુલ ગરમીનો 1/3ભાગ ક્યા છેડાથી છુટા પડે છે?

(A) પોઝીટીવ           (B) નેગેટીવ           (C) બન્ને તરફ         (D) એક પણ નહી

૦૯)    ડી.સી. વેન્ડીંગમાં કુલ ગરમીનો 2/3ભાગ ક્યા છેડાથી છુટા પડે છે?

                (A) પોઝીટીવ          (B) નેગેટીવ            (C) બન્ને તરફ         (D) એક પણ નહી

૧૦)    અસામાન ગરમીની વહેચણી માટે ડી.સી. વેલ્ડીંગ મશીનમાં શેનો ઉપયોગ થાય છે?

        (A) પોઝીટીવ ટર્મીનલ                          (B) નેગેટીવ ટર્મીનલ  

(C) પોલારીટી                                 (D) એક પણ નહી

૧૧)    ડી.સી. વેlલ્ડીંગમાં મશીનમાં કેટલા પ્રકારની પોલારીટી ઉપયોગ થાય છે?

(A) એક        (B) બે         (C) ત્રણ        (D) ચાર

૧૨)    સ્ટ્રેઈટ પોલારીટી અને રીવર્સ પોલારીટી નો ઉપયોગ ક્યા પ્રકારનાં W/D મશીન માં ઉપયોગી છે?

(A) A/C આર્ક વેલ્ડીંગ                          (B) OXY-ACY GAS વેલ્ડીંગ  

(C) D/C આર્ક વેલ્ડીંગ                         (D) ઉપરના બધાજ માં

 

૧૩)    સ્ટ્રેઈટ પોલારીટીમાં ઈલેક્ટ્રોડને  ક્યા છેડાની સાથે જોડવામાં આવે છે?

                (A) પોઝીટીવ           (B) નેગેટીવ   (C) ન્યુટન            (D) એક પણ નહી

૧૪)    કઈ પોલારીટી માં ઈલેક્ટ્રોડને નેગેટીવ ટર્મીનલ સાથે જોડવામાં આવે છે?

                (A)  રીવર્સ પોઝીટીવ   (B) સ્ટ્રેઈટ પોલારીટી          (C) બન્ને        (D) એક પણ નહી

૧૫)    રીવર્સ પોલારીટીમાં વર્કપીસને ક્યાં છેડા સાથે જોડવામાં આવે છે?

                (A) પોઝીટીવ           (B) નેગેટીવ           (C) ન્યુટન            (D) એક પણ નહી

૧૬)    રીવર્સ પોલારીટીમાં ઈલેક્ટ્રોડને ક્યાં છેડા સાથે જોડવામાં આવે છે?

                (A) પોઝીટીવ          (B) નેગેટીવ             (C) ન્યુટન            (D) એક પણ નહી

૧૭)    નિચેના માંથી હળવા કે મધ્યમ કોટીંગવાળા બેર ઈલેક્ટ્રોડ માટે કઈ પોલારીટી નો ઉપયોગ થાય છે?

                (A) પોઝીટીવ પોલારીટી                        (B) રીવર્સ પોલારીટી   

(C) સ્ટ્રેઈટ પોલારીટી                          (D) નેગેટીવ પોલારીટી

૧૮)    નિચેના માંથી રીવર્સ પોલારીટી નો ઉપયોગ શેમાં થાય છે?

                (A) હળવા કે મધ્યમ કોટીંગ વાળા લેર ઈલેક્ટ્રોડમાં      (C) ફેરસ ધાતુંના વેલ્ડીંગ માટે 

(B) કાસ્ટ આયર્ન નાં વેલ્ડીંગ માટે                     (D) ઉપરનાં બધા જ માટે

૧૯)    ડી.સી. મશીનમાં નેગેટીવ કે પોઝીટીવ છેડાને ઓળખવા માટે નીચેનામાં ક્યા ટેસ્ટ કરવામાં આવે છે?

                (A) કાર્બન ઈલેક્ટ્રોડ ટેસ્ટ    (B) વોટર ટેસ્ટ     (C) બન્ને       (D) એક પણ નહી

૨૦)    પોલારીટી જો યોગ્ય નહી હોય તો નીચેના માંથી કઈ અસર જોવા મળે છે?

                (A) ઈલેક્ટ્રોડનું અયોગ્ય ફ્યુઝન થશે                     (C) આર્કને સંભાળવી મુશ્કેલ બનશે

(B) આર્કનો અસામાન્ય અવાજ આવશે                   (D) ઉપરનાં બધા જ માટે


This entry was posted in

0 Comments:

Post a Comment