૦૧) આર્કની
લંબાઈમાં વધારો થતા ઓપરેટીંગ વોલ્ટેજ ...................... થશે.
A) વધશે B) ઘટશે C) સમાન રહેશે D)
વધશે અથવા ઘટશે
૦૨) ઇલેક્ટ્રિક
આર્ક વેલ્ડીંગમાં આર્કનો ઉપયોગ શેના માટે થાય છે?
A) હાઈ વોલ્ટેજ હાઈ કરન્ટ ડીચાર્જ C) લો-વોલ્ટેજ લો-કરન્ટ ડીચાર્જ
B) લો-વોલ્ટેજ હાઈ કરન્ટ ડીચાર્જ D) હાઈ વોલ્ટેજ લો-કરન્ટ ડીચાર્જ
૦૩) આર્કની લંબાઈ
કેટલા પ્રકારની હોય છે?
A) બે
B) ત્રણ C) ચાર D) ત્રણમાંથી એકપણ નહિ
૦૪) જો ઈલેક્ટ્રોડની ટીપ અને બેઝ
મેટલ વચ્ચેનું અંતર ફોર-વાયરનાં વ્યાસ કરતા વધુ હોય તો બનતી આર્ક કઈ હશે?
A) ટુકી
B) મધ્યમ C) લાંબી D) એક પણ નહિ
૦૫) જ્યારે A.C. અથવા D.C. વેલ્ડીંગ
મશીનમાં આર્કની લાંબી લંબાઈ હોય ત્યારે હમીંગ સાઉન્ડ આવશે તેને શુ કહે છે?
A) આર્ક સ્થિર B) આર્ક
અસ્થિર
C)
સ્થિર અને અસ્થિર બન્ને D) ત્રણમાંથી એક પણ નહિ
૦૬) જો
ઈલેક્ટ્રોડ ની ટીપ અને બેઝ મેટલ વચ્ચેનું અંતર ફોર-વાયર નાં વ્યાસ જેટલું જ હશે
ત્યારકઈ .આર્ક બનશે?
A) ખોટી આર્ક B) સાચી
આર્ક
C)
ટુકી આર્ક D)
લાંબી આર્ક
૦૭) નોર્મલ આર્ક ક્યાં પ્રકારની આર્ક છે?
A) સ્થિર આર્ક B) અસ્થિર આર્ક
C) સ્થિર અને અસ્થિર D) ઉપરમાંથી એકપણ નહિ
૦૮) નોર્મલ આર્ક દરમ્યાન ...................... જમા
થાય છે.
A) જરૂર પ્રમાણમાં
ધાતુ જમા થાય છે.
B) ઓછા પ્રમાણમાં ધાતુ જમા થાય છે.
C) વધારે પ્રમાણમાં ધાતુ જમા થાય છે.
D)
ધાતુ જમા થતી નથી.
૦૯) નોર્મલ આર્કની મદદથી મિડિયમ
કોટિંગવાળા ઈલેક્ટ્રોડનો ઉપયોગ કરીને કઈ
ધાતુનું વેલ્ડીંગ કરી શકાય છે?
A) કાસ્ટ આર્ક B) માઈલ્સ
સ્ટીલ
C) એલ્યુમિનિયમ
D) મિડિયમ કાર્બન સ્ટીલ
૧૦) જો ઈલેક્ટ્રોડ ની ટીપ અને બેઝ મેટલ વચ્ચેનું
અંતર ટુકુ હોય ત્યારે ક્યા પ્રકારની આર્ક બને છે?
A) મઘ્યમ આર્ક B) લાંબી
આર્ક
C)
ટુકી આર્ક D) એક પણ નહિ
૧૧) ટુકી આર્ક
રાખવાથી શું થાય છે?
A) ઈલેક્ટ્રોડ
જલદીથી પીગળે છે. C) ઈલેક્ટ્રોડ મધ્યમગતિથી
પીગળે છે.
B)ઈલેક્ટ્રોડ ખુબ ધીમો પીગળે છે. D)
ઈલેક્ટ્રોડ પીગળે જ નથી.
૧૨) ટુકી આર્કને
લીધે નિચેના માંથી કઈ અસર જોવા મળે છે?
A) સ્પેટરની માત્રા વધુ હોય છે. C) સ્પેટરની માત્રા
ઓછી હોય છે.
B)સ્પેટરની માત્રા મધ્યમ હોય છે. D)
સ્પેટરની માત્રા થતી જ નથી.
૧૩) A.C. અને D.C. વેલ્ડીંગ મશીન
માંથી ઈલેકટ્રોડ હોલ્ડર અને અર્થ વચ્ચે કંરન્ટ પસાર કરવામાં આવે છે ત્યારે
ઈલેકટ્રોડ હોલ્ડર અને બેઝ મેટલ વચ્ચે શું
ઉત્પન થાય છે?
A) આર્ક B)વોલ્ટેજ C) ઇલેક્ટ્રિક કરન્ટ D) એક પણ નહિ
૧૪) આર્ક
વેલ્ડીંગમાં ઉષ્માનો સ્ત્રોત ....................છે?
A) કરન્ટ B)આર્ક
વોલ્ટેજ C)
ઈલેક્ટ્રીસીટી D)
વેલ્ડીંગ ટ્રાન્સ ફોર્મર
૧૫) આર્ક બ્લો
નિચેના માંથી ક્યા કારણે થાય છે?
A) મેગ્નેટીક
ડિસ્ટર્બન્સ B) ઇલેક્ટ્રિકલ
ડિસ્ટર્બન્સ
C)ઈલેક્ટ્રોનિકસ
ડિસ્ટર્બન્સ D) રેડિયો
ડિસ્ટર્બન્સ
૧૬) વેલ્ડીંગ દરમ્યાન
વેલ્ડ જોઈન્ટ ની આજુબાજુ આર્ક સાથે જે નાના ધાતુના કણો ફેકાય છે તેને શું કહે છે?
A) પોરાસિટી B) સ્પેટર C)
ઓવર લેપ D) અન્ડરકટ
૧૭) મેન્યુઅલ
આર્ક વેલ્ડીંગ પધ્ધતિમાં નીચે બતાવેલ કઈ ધાતુનું વેલ્ડીંગ એ.સી.વેલ્ડીંગ મશીન વડે કરી શકાતું નથી?
A) કાસ્ટ આયર્ન B) માઈલ્ડસ્ટીલ C)એલ્યુંમિનેયમ D)
હાઈકાર્બન સ્ટીલ
૧૮) આર્ક વેલ્ડીંગ માટે ડાયરેક્ટ કરંટનો ઉપયોગ ક્યા ફાયદા માટે થાય છે?
A) વેલ્ડીંગ પૂર્ણ કરવા માટે ઓછો સમય હોય
B)
મોતી સાઈઝનાં ઇલેક્ટ્રોડનો ઉપયોગ કરી શકાય છે.
C) બધાજ પ્રકારના
ઇલેક્ટ્રોડનો ઉપયોગ કરી શકાય છે.
D)
પાવર કોસ્ટ ખુબજ ઓછી હોય છે.
૧૯) .....................
નો ઉપયોગ કરવાથી વધારે ગરમી મળે છે?
A) લાંબી આર્ક લંબાઈ C) વધારે કરન્ટ અને
લાંબી આર્ક
B)ટુકી આર્ક લંબાઈ D) વધારે
કરન્ટ અને ટુકી આર્ક
૨૦) લાંબી આર્ક
બને ત્યારે નિચેના માંથી કઈ અસર જોવા મળશે?
A) અસ્થિર આર્ક B) વેલ્ડમેટલનું
ઓક્ષીડેશન
C)
નબળું ફ્યુજન અને પેનીટેશન D) ઉપરના બધાજ
0 Comments:
Post a Comment