(1) કયા પ્રકારના
મશીનમાં કરંટ એડજ્સ્ટમેન્ટનું રીમોટ શક્ય છે.
(1) ડી.સી. વેલ્ડીંગ
મશીન (2) એ.સી. વેલ્ડીંગ મશીન
(3)
સી.સી મશીન (4)
બી.સી મશીન
(2) કયા વેલ્ડીંગ મશીનમાં પાતળી
ગેજની શીટો, કાસ્ટ આર્યન અને નોન ફેરસ મેટલને વેલ્ડીંગ કરવામાં મુશ્કેલી પડે છે.
(1)
એ.સી.વેલ્ડીંગ મશીન (2)
ડી.સી.વેલ્ડીંગ મશીન
(3)
બન્ને 1 અને 2 (4) એકપણ નહી
(3) નીચેનામાંથી
શાનું વેલ્ડીંગ ડી.સી.વેલ્ડીંગ મશીન વડે કરવામાં આવે છે
(1) ધાતુ (2) અધાતુ (3) ધાતુ અને અધાતુ (4) એકપણ નહી
(4) નીચેનામાંથી
શાનું વેલ્ડીંગ એ.સી.વેલ્ડીંગ મશીન વડે કરવામાં આવે છે
(1) ધાતુ (2) અધાતુ (3) ધાતુ અને અધાતુ (4) એકપણ નહી
(5) નીચેનામાંથી
શાનું વેલ્ડીંગ વેલ્ડીંગ ટ્રાન્સફોર્મર વડે કરવામાં આવે છે
(1) ધાતુ (2) અધાતુ (3) ધાતુ અને અધાતુ (4) એકપણ નહી
(6) ફ્લક્સ વગરના
ઇલેક્ટ્રોડ માટે કયુ મશીન યોગ્ય નથી
(1)
એ.સી.વેલ્ડીંગ મશીન (2)
ડી.સી.વેલ્ડીંગ મશીન
(3)
બન્ને 1 અને 2 (4) એકપણ નહી
(7) નીચેનામાથી કયુ મશીન જ્યાં પાવર
સપ્લાય હોય ત્યાં પેટ્રોલ અને ડીજલ એન્જીનની મદદથી પણ ચલાવી શકાય છે.
(1)
એ.સી.વેલ્ડીંગ મશીન (2) ડી.સી.વેલ્ડીંગ મશીન
(3)
બન્ને 1 અને 2 (4) એકપણ નહી
(8) નીચેનામાથી
કયુ મશીન જ્યાં પાવર સપ્લાય હોય ત્યાં જ વેલ્ડીંગ કાર્ય થઇ શકે છે.
(1) એ.સી.વેલ્ડીંગ મશીન (2) ડી.સી.વેલ્ડીંગ મશીન
(3)
બન્ને 1 અને 2 (4) એકપણ નહી
(9) કયા મશીનનું કન્સ્ટ્રકશન અને બંધારણ સરળ હોય છે.
(1) એ.સી.વેલ્ડીંગ
મશીન (2)
ડી.સી.વેલ્ડીંગ મશીન
(3)
ટીગ મશીન (4) એકપણ નહી
(10) નીચેનામાંથી
કયા વેલ્ડીંગ મશીનમાં અધાતુનું વેલ્ડીંગ થતુ નથી.
(1) એ.સી.વેલ્ડીંગ
મશીન (2)
ડી.સી.વેલ્ડીંગ મશીન
(3)
બન્ને 1 અને 2 (4) એકપણ નહી
(11) નીચેનામાંથી
કયા વેલ્ડીંગ મશીનમાં ધાતુ અને અધાતુનું વેલ્ડીંગ થઇ શકે છે.
(1)
ડી.સી.વેલ્ડીંગ મશીન (2)
એ.સી.વેલ્ડીંગ મશીન
(3) સી.સી
મશીન (4)
બી.સી મશીન
(12) નીચેનામાંથી
કયા મશીનની કાર્યદક્ષતા વધુ છે.
(1) એ.સી.વેલ્ડીંગ
મશીન (2) ડી.સી.વેલ્ડીંગ મશીન
(3)
બન્ને 1 અને 2 (4) એકપણ નહી
(13) નીચેનામાંથી
કયા મશીનની શરૂઆતની કિંમત વધુ આવે છે
(1) વેલ્ડીંગ
રેક્ટીફાયર
(2)
વેલ્ડીંગ ટ્રાન્સફોરમર
(3)
1 અને 2 બન્ને (4)
એકપણ નહીં
(14) નીચેનામાંથી
કયા મશીનની શરૂઆતની કિંમત ઓછી હોય છે
(1) વેલ્ડીંગ રેક્ટીફાયર (2)
વેલ્ડીંગ ટ્રાન્સફોરમર
(3)
1 અને 2 બન્ને (4) એકપણ નહીં
(15) નીચેનામાંથી
કયા મશીનની મેઇન્ટેનન્સ કિંમત ઓછી હોય છે.
(1) એ.સી.વેલ્ડીંગ
મશીન (2) ડી.સી.વેલ્ડીંગ મશીન
(3)
1 અને 2 બન્ને (4) એકપણ નહીં
(16) નીચેનામાંથી
કયા મશીનની મેઇન્ટેનન્સ કિંમત વધુ હોય છે.
(1) એ.સી.વેલ્ડીંગ મશીન (2)
ડી.સી.વેલ્ડીંગ મશીન
(3)
1 અને 2 બન્ને (4) એકપણ નહીં
(17) કયાં પકારના
વેલ્ડીંગ મશીનમા આર્ક બ્લોનો ભય રહેતો નથી.
(1) એ.સી.વેલ્ડીંગ
મશીન (2) ડી.સી.વેલ્ડીંગ મશીન
(3)
1 અને 2 બન્ને (4) એકપણ નહીં
(18) કયાં પકારના
વેલ્ડીંગ મશીનમા આર્ક બ્લોનો ભય રહે છે.
(1) એ.સી.વેલ્ડીંગ મશીન (2) ડી.સી.વેલ્ડીંગ
મશીન
(3)
1 અને 2 બન્ને (4) એકપણ નહીં
(19) કયા પ્રકારના
વેલ્ડીંગ મશીન માં બધા જ પ્રકારના ઇલેક્ટ્રોડ વાપરી શકાય છે.
(1) એ.સી.વેલ્ડીંગ મશીન (2)
ડી.સી.વેલ્ડીંગ મશીન
(3)
કટીંગ મશીન (4) એકપણ નહીં
(20) ફ્લક્સ વગરના
ઇલેક્ટ્રોડ માટે કયુ મશીન યોગ્ય નથી
(1) ડી.સી.વેલ્ડીંગ મશીન (2)
એ.સી.વેલ્ડીંગ મશીન
(3)
સી.સી મશીન (4)
બી.સી મશીન
0 Comments:
Post a Comment