લેસન નં : ૦૭ વેલ્ડીંગ પદ્ધતિઓ અને ઉપયોગ MCQ

 લેસન નં : ૦૭ વેલ્ડીંગ પદ્ધતિઓ અને ઉપયોગ

૧.      કઈ ફલેમ ગેસ વેલ્ડીંગમાં સૌથી વધારે વપરાય છે.?

                (અ).    ઓકસી એસીટીલીન                     (બ).    હવા એસેટીલીન

(ક).    ઓકસી કોલગેસ                         (ડ).    ઓકસી હાઇડ્રોજન

૨.      જેમાં વેલ્ડીંગ ક્રિયા જોબની જમણી બાજુથી શરુ કરીને ડાબી બાજુ કરવામાં આવે છે તેને કઈ વેલ્ડીંગ પદ્ધતિ કહે છે?

                (અ).    લેફટ વર્ડ       (બ).    રાઇટ વર્ડ      (ક).    ઓપોઝીટ       (ડ).    એકેય નહી

૩.      લેફટ વર્ડ પદ્ધતિનુ બીજુ નામ શુ છે?

                (અ).   ફોર હેન્ડ ટેકનીક (બ).    બેક હેંન્ડ ટેકનીક (ક).    સાઇડહેંન્ડ ટેકનીક (ડ).    એકેય નહી

 

૪.      જેમાં વેલ્ડીંગ ક્રિયા જોબની ડાબી બાજુથી શરુ કરીને જમણી બાજુ કરવામાં આવે છે તેને કઈ વેલ્ડીંગ પદ્ધતિ કહે છે?

                (અ).    લેફટ વર્ડ  (બ).    રાઇટ વર્ડ  (ક).    ઓપોઝીટ  (ડ).    એકેય નહી

૫.      રાઇટ વર્ડ પદ્ધતિનુ બીજુ નામ શુ છે?

                (અ).    ફોર હેન્ડ ટેકનીક (બ).    બેક હેંન્ડ ટેકનીક (ક).    સાઇડ હેંન્ડ ટેકનીક (ડ).    એકેય નહી

૬.      લેફટ વર્ડ ટેકનીકમાં બ્લો પાઇપને વેલ્ડીંગ લાઇનથી કેટલા ઔંસે પકડવામાં આવે છે?

                (અ).    ૬૦થી ૭૦ (બ).    ૭૦ થી  ૮૦ (ક).    ૪૦  થી ૫૦ (ડ).    ૮૦  થી ૯૦

૭.      રાઇટ વર્ડ ટેકનીકમાં બ્લો પાઇપને વેલ્ડીંગ લાઇનથી કેટલા ઔંસે પકડવામાં આવે છે?

                (અ).   ૬૦થી ૭૦ (બ).    ૭૦ થી  ૮૦ (ક).    ૪૫ થી ૫૦ (ડ).    ૮૦  થી ૯૦

૮.      રાઇટ વર્ડ ટેકનીક અને લેફટ વર્ડ ટેકનીકમાં ફીલર રોડને કેટલા ઔંસે પકડવામાં આવે છે?

                (અ).    ૬૦થી ૭૦ (બ).    ૭૦ થી  ૮૦ (ક).    ૪૫ થી ૫૦ (ડ).    ૩૦  થી  ૪૦

૯.      લેફટ વર્ડ ટેકનીકમાં બ્લો પાઇપને કેવી ગતિ આપવામાં આવે છે?

                (અ).   ત્રિકોણાકાર (બ).    ચોરસ (ક).   ગોળાકાર (ડ).   લંબચોરસ

૧૦.    લેફટ વર્ડ ટેકનીકમાં ફીલર રોડને વેલ્ડમાં કેવી ગતિ આપીને ઉમેરવામાં આવે છે?

                (અ).   ગોળાકાર  (બ).    ત્રિકોણાકાર (ક).    લંબચોરસ  (ડ).    પિસ્ટનની જેમ

૧૧.    ૫ મીમી સુધીની જાડાઇવાળા માઇલ્ડ સ્ટીલ માટે કઈ વેલ્ડીંગ ટેકનીક વપરાય છે?

                (અ).   લેફટ વર્ડ ટેકનીક                (બ).    રાઇટ વર્ડ ટેકનીક  

(ક).    સાઇડ હેંન્ડ ટેકનીક              (ડ).    લંબ ચોરસ

૧૨.    ધાતુ અને અધાતુ બંન્ને માટે કઈ વેલ્ડીંગ ટેકનીક વપરાય છે?

                (અ).   લેફટ વર્ડ ટેકનીક                (બ).    રાઇટ વર્ડ ટેકનીક  

(ક).    સાઇડ હેંન્ડ ટેકનીક              (ડ).    લંબ ચોરસ

૧૩.    રાઇટ વર્ડ ટેકનીકમાં ફીલર રોડને વેલ્ડમાં કેવી ગતિ આપીને  ઉમેરવામાં આવે છે?

                (અ).   લુપ ગતિ (બ).   ત્રિકોણાકાર (ક).  લંબચોરસ    (ડ).    પિસ્ટનની જેમ

૧૪.    ૫મીમી કરતા વધારે જાડાઇવાળા માઇલ્ડ સ્ટીલ માટે કઈ વેલ્ડીંગ ટેકનીક વપરાય છે?

                (અ).    લેફટ વર્ડ ટેકનીક               (બ).    રાઇટ વર્ડ ટેકનીક

(ક).    સાઇડ હેંન્ડ ટેકનીક              (ડ).    લંબ ચોરસ

૧૫. બીવેલ ખુણો ઓછો હોવાથી ફીલર રોડ કેટલો વપરાય છે ?

                (અ).    ઓછો  (બ).    વધારે  (ક).    મધ્યમ  (ડ).    એકેય નહી 

૧૬. ૫ થી ૮મીમી જાડી પ્લેટના સ્ક્વેર બટ્ટ જોઇન્ટ માટે ગેપ કેટલી રાખવામાં આવે છે?

                (અ).   ૩ થી ૪ મીમી  (બ).   ૪ થી ૫ મીમી  (ક).   ૫ થી ૬મીમી (ડ).    ૬ થી ૭ મીમી

૧૭. ૧૬મીમી થી ઉપર જાડાઇ માટે ડબલ વી બટ્ટ જોઇન્ટમાં બેવેલ ખુણૉ કેટલા અંશનો રાખવો જોયેએ?

                (અ).    ૪૦    (બ).  ૩૦      (ક).   ૨૦      (ડ).    ૬૦ 

૧૮. લેફટ વર્ડ ટેકનીકમાં ૩ થી ૫ mm સીંગલ બટ્ટ જોઇન્ટ માટે કેટલા અંશનો ખુણો  રાખવો જોયેએ?

                (અ).   ૮૦     (બ).   ૫૦     (ક).   ૪૦      (ડ).    ૩૦ 

૧૯. રાઇટ વર્ડ ટેકનીકમાં બ્લો પાઇપને જમણી બાજુ સીધી લીટીમાં કેવી રીતે પાછળ લઈ જવામાં આવે છે?

                (અ).   સ્થિર રીતે       (બ).  ત્રિકોણાકાર       (ક).   અસ્થિર રીતે     (ડ).   એકેય નહી

૨૦. લેફટ વર્ડ ટેકનીકમાં ફલેંજ બટ્ટ જોઇન્ટમાં રુટ ગેપ કેટલી રાખવી જોઇએ?

                (અ).  ૨.૫             (બ).  ૧.૫              (ક).   ૩.૫             (ડ).    ૫.૫


This entry was posted in

0 Comments:

Post a Comment