1.
ગેસ સીલીંડર
ચાર્જીંગની રીતમાં ગેસ ............ પ્રક્રિયા કરવામાં આવે છે.
(A) ખાલી કરવાની (B) ભરવાની (C) ગરમી વધારવી (D) વજનદાર કરવાની
2. ઓક્સિજન ગેસ સીલીંડરમાં .........કેજી/સેમી2 ના દબાણે ઓક્સિજન ભરવામાં આવે છે.
(A) 40 થી 70 (B) 170 થી 200 (C) 120 થી
150 (D) 90 થી 110
3. ઓક્સિજન ગેસ સીલીંડરને હેંન્ડલીંગ કરવાથી ઉભા થતા સ્ટ્રેસને દૂર કરવા........... પ્રક્રિયા કરવામાં આવે છે.
(A) ફોર્જીંગ (B) કટીંગ (C) સોલ્ડરીંગ (D) એનાલીંગ
4.
ઓક્સિજન
ગેસ સીલીંડરને સાફ કરવાં ............. વપરાય છે.
(A) કોસ્ટીક
સોડા (B) હવા (C) રેતી (D) પાણી
5.
એસીટીલીન
ગેસ સીલીંડરમાં.....કીગ્રા/સેમી2 ના દબાણે એસીટીલીન ભરવામાં આવે છે.
(A) 35 (B) 40 (C) 15 (D) 25
6.
એસીટીલીન
ગેસ સીલીંડરમાં ...........નામનું હાઇડ્રોકાર્બન પ્રવાહી સીલીંડરમાં ભરવામાં આવે
છે.
(A) મિથેન (B) એસીટોન (C) પ્રોપેન (D) ઇથેન
7.
એસીટીલીન
સીલીંડરમાં ભરવામાં આવતું હાઇડ્રોકાર્બન પ્રવાહી ......... % ભાગનું કદ રોકી લે
છે.
(A) 50 (B) 40 (C) 33 (D) 24
8. સામાન્ય તાપમાન અને દબાણે 1 કીગ્રા જેટલા પ્રવાહી એસીટીન આશરે .............. ગણો એસીટીલીન ગેસ ઓગાળી શકે છે.
(A) 25 (B) 50 (C) 75 (D) 10
9.
એસીટીલીન
ગેસને ..........કીગ્રા/સેમી2 ના પ્રેસરથી સીલીંડરમાં ચાર્જ કરવામાં આવે છે.
(A) 0.50 (B) 0.35 (C) 0.15 (D) 0.45
10.
સામાન્ય
ઉષ્ણતાપમાન અને 15 કીગ્રા/સેમી2 દબાણે ગેસ ચાર્જીંગ દરમ્યાન પ્રવાહી
એસીટીનનો એક ભાગ
............
એસીટીલીનને ઓગાળે છે.
(A) 750 (B) 485 (C) 500 (D) 375
11. એસેટીલીન
ગેસ સીલીંડરમાં ............ પદાર્થ રાખવામાં આવતો નથી.
(A) માટી (B) ચારકોલ (C) એસ્બેસટોસ (D) લોખંડનો
ભુકો
12. ઓફિસ -
એસીટીલીન ફ્લેમનો ઉષ્ણતાપમાન ....................... હોય છે.
(A) 1500 o C થી 1700 o C (B) 3100 o C થી 3300 o C
(C) 2000 o C થી 2200 o C
(D) 2500 o C થી 2700 o C
13. એસીટીલીન કાર્બન ............ ભાગ અને
હાઇડ્રોજન 2 ભાગ હોય છે.
(A)
12 (B) 2 (C) 16 (D) 24
14. એસીટીલીન ગેસનું પ્રમાણ હવામાં
............... ટકાથી વધારે હોય તો તણખાંથી પણ વિસ્ફોટ થઇ શકે છે.
(A) 10 (B) 8 (C) 3 (D) 5
15. એસીટીલીન ગેસ
ઉત્પાદન સમયે કેલ્શિયમ કાર્બાઇડનું કાર્બન તત્વ સાથે પાણીનું ….............. તત્વ રાસાયણિક પ્રક્રિયા કરીને એસીટીલીન બનાવે
છે.
(A)
હાઇડ્રોજન (B) નાઇટ્રોજન (C) ઓક્સિજન (D) ક્લોરાઇડ
16. ઓછા દબાણવાળા
એસીટીલીન ગેસ જનરેટરમાં કાર્બાઇડ ઉપર પાણી નાંખીને............ કીગ્રા/સેમી2
સુધીના પ્રેસરવાળો એસીટીલીન ગેસ ઉત્પન્ન કરી શકાય છે.
(A) 0.57
(B) 0.27 (C) 0.17 (D) 0.37
17. કાર્બાઇડ
ટુ વોટર એસીટીલીન ગેસ જનરેટરમાં એસીટીલીન ગેસ ઉત્પનન્ન કરવાં ખાસ પ્રકારનો
................
કેલ્શિયમ
કાર્બાઇડ વપરાય છે.
(A) 25 CDT (B) 14 NDT (C) 30 NDT (D) 20 CDT
18. હાઇપ્રેસર
ઓક્સિજન અથવા બેકફાયરને જનરેટરમાં દાખલ થતી અટકાવવા બ્લોપાઇપ અને પ્યુરિફાયર
વચ્ચે
........... ટાઇપ સેફ્ટી વાલ્વ ફીટ કરવામાં આવે છે.
(A) મેન્યુઅલ (B) ડીજીટલ (C) હેંડલ (D)
હાઇડ્રોલીક
19. એસીટીલીન ગેસમાં ............ અશુધ્ધી હોતી
નથી.
(A) એમોનિયા
(B) નિકલ (C) પાણીની વરાળ (D) લાઇમ ડસ્ટ
20. એસીટીલીન
હાઇડ્રોજનનું પ્રમાણ .......... % જેટલું હોય છે.
(A) 4.5 (B) 6.8 (C) 7.7 (D) 9.8
0 Comments:
Post a Comment