લેસન નં : ૧૪ વેલ્ડીંગ ગેસ
(1) ઓક્સિજન ગેસ સીલીન્ડરનો
રંગ....................... છે.
(A) લાલ (B) વાદળી (C) કાળો (D) મરુન
(૨) એસીટીલીન સીલીન્ડર નો રંગ
..................... છે.
(A) કાળો (B)
વાદળી (C) લાલ
(D) એક પણ નહિ
(૩) કયા દબાણે ઇંજેકટર બ્લો
પાઇપ કાર્ય કરે છે.
(A) ઉંચા દબાણ (B) મધ્યમ દબાણ (C) નીચુ દબાણ (D) ઉપરના બધાજ
(૪) ઓક્સિજન ગેસ સીલીન્ડર
જેમા ભરવામા આવેલા ઓક્સિજન ગેસનુ દબાણ આશરે .......... જેટ્લુ હોય છે.
(A) 120 kg cm2 થી 150 kg cm2 (B) 50 kg cm2 થી60 kg cm2
(C) 15 kg cm2
થી
16 kg cm2
(D) 200 kg cm2
થી 250
kg cm2
(5) એસીટીલીન ગેસનો
સંગ્રહ આશરે ................ નો દબણે કરેલો હોય છે.
(A) 15kg cm2 થી16kg cm2 (B) 5kg cm2
થી10 kg cm2
(C) 0.7kg cm2 થી 8kg cm2 (D) 120kg cm2
થી 150kg
cm2
(૬) ઓક્સિજન ગેસ સિલિંન્ડર
અને એસિટીલિન ગેસ સીલીન્ડર ............................... નો બનેલો હોય છે.
(A) લાક્ડા (B)
સ્ટીલ (C) તાંબુ (D) એક પણ નહિ.
(૭) સ્પાર્ક લાઇટરની
મદદથી ............................... ઉત્પન્ન કરી
શકાય છે
(A) સ્પાર્ક (B) વિશાળ આગ (C) હવા (D) પાણી
(૮) હાઇ પ્રેશર વેલ્ડીંગ
પધ્ધતિમા એસિટીલિન ગેસ આશરે .................. ના દબાણે ઉપયોગમા લેવાય છે
(A) 5 kg/ cm2
થી
6
kg/ cm2
(B)
1 kg / cm2
(C) 0.017kg/
cm2 (C) 120 kg/cm2થી 150kg/ cm2
(૯)
...........................
વડે ગેસ કનેક્સન અને રેગ્યુલેટરના લિકેજિંગ
ચેક કરવા
(A) સાબુના પાણી (B) મિઠાના પાણી
(C) વરસાદના પાણી (D) શુદ્ધ પાણી
(૧૦) ઓક્સી એસીટીલીન
વેલ્ડીંગ એ ........................... ની પ્રક્રિયા
છે.
(A) ફ્યુજન (B) ફોર્જિંગ (C) સિમિંગ (D) કસ્ટીંગ
(૧૧) સીલીન્ડરમાથી
નિકળ તો ગેસ રેગ્યુલેટર વડે નિયંત્રિત થઇને રબરની
.............. વડે બ્લો પાઇપ સુધિ પહોચાડવામા આવે છે.
(A) હોઝ પાઇપ (B) સીલીન્ડર (C) વાલ્વ (D) એક પણ નહિ
(૧૨) હાઇ પ્રેશર અને લો
પ્રેશર પધ્ધ્તિમા ઓક્સિ એસીટીલીન વેલ્ડિંગમા ફક્ત
...................... નુ દબાણ ધ્યાનમા લેવાય છે.
(A) ઓક્સિજન (B) નાઇટ્રોજન (C) એસીટીલીન (D) આર્ગન
(A) બ્લો પાઇપ માથી નિકળતો તિણૉ સ્ક્વિલિંક અવાજ સંભળાય
છે.
(B) નોઝ્લ માથિ કાલો ધુમાડો અને તણખા બહાર નિકળે છે.
(C) બ્લો પાઇપનુ હેંડલ ગરમ થવાનુ શરુ થાય છે.
(D) ઉપર ના તમામ
(૧૪) વેલ્ડિંગ નોઝલ્નો ખુણો
તેના બોડી થી ........................ ઉપર હોય છે
(A) ૯૦૦ (B) ૧૮૦૦ (C) ૬૦૦ (D) ૧૨૦૦
(૧૫)
ગેસ
વેલ્ડિંગ ટોર્ચ મા ફક્ત ............................ હોલવાળી ટિપનો ઉપ્યોગ કરવામા
આવે છે.
(A) એક (B) બે (C) ત્રણ
(D) એક પણ નહિ
(૧૬) ઓક્સીએસીટીલીન
ગેસ વેલ્ડિંગમા ઓક્સીડાઇઝિંગ ફ્લેમ મા
(A) O2 ૯૦ %, C2H2 70 % (B) O2 50 %, C2H2 50 %
(C) O2 70 %, C2H2 140 % (D) એક પણ નહિ
(૧૭) લો પ્રેસર પ્લાન્ટમાં
એસીટીલીન ગેસના એસીટીલીન જેનરેટર વડે પ્રેશર ઉત્પન્ન કરવામાં આવે છે.તેમાંથી આશરે
..................જેટલું દબાણ ઉત્પન્ન થાય છે.
(A) 0.5 kg/
cm2 (B) 0.1 kg/
cm2
(C) 0.017 kg/ cm2 (D) 120 kg/
cm2 થી 150 kg/
cm2
(૧૮) નીચે દર્શાવેલા કયા ગેસ
ફ્લેમ મિશ્રણમાં સૌથી ઓછું તાપમાન હોય છે.
(A) ઓકસી
એસીટીલીન (B) ઓકસી
હાઈડ્રોજન
(C) ઓકસી કોલ ગેસ (D) ઓકસી
લીક્વીડ પેટ્રોલીયમ ગેસ
(૧૯)
ઓક્સીકોલ
ગેસ ફ્લેમનું તાપમાન ................ હોય છે.
(A) ૧૮૦૦0 સે. -૨૨૦૦0 સે. (B) ૨૪૦૦0 સે. -૨૭૦૦0 સે
(C) ૨૪૦૦0 સે. -૨૮૦૦0 સે
(D) ૨૫૦૦0 સે. -૨૮૦૦0 સે
(૨૦) જયારે માઇલ્ડ સ્ટીલ, કાસ્ટ આર્યન, કોપર અને
સ્ટેનસ્ટિલ જેવા ધાતુનુ ગેસ વેલ્ડિંગ કરવુ હોય તો ............. કરવો જોઇએ
(A) નયુટ્રલ ફ્લેમ (B) ઓક્સિડાઇઝિંગ ફ્લેમ
(C) કર્બ્યુરાઇઝિંગ ફ્લેમ (D) ઉપરની તમામ
0 Comments:
Post a Comment