લેસન નં : ૧૦ એઈજ પ્રીપેરેશન MCQ

 

લેસન નં : ૧૦  એઈજ પ્રીપેરેશન

 ૧)     વેલ્ડીંગની સફળતાનો આધાર શેના પર છે?

                અ) ફ્લેમ કટીંગ       બ) ચિપીંગ        ક) એઇજ પ્રીપેરેશન          ડ) મેટલની જાડાઇ

૨)      વેલ્ડમાં એઇજ પ્રીપેરેશન શા માટે કરવામા આવે છે?

                અ) સ્ટ્રેંન્થ             બ) ડક્ટિલીટી    ક) હાર્ડનેશ                      ડ) મેલીએબીલીટી

૩)      એઇજ પ્રીપેરેશન કરવા માટે કઇ બાબત ધ્યાને લેવામ આવતી નથી?

                અ) ઇકોનોમીકલ ફેક્ટર                          બ) મેટલના પ્રકાર     

ક) મેટલની જાડાઇ                              ડ)એઇજ પ્રીપેરેશનના પ્રકાર

૪)      કઇ રીતનો ઉપયોગ એઇજ પ્રીપેરેશન માટે થાય છે?

                અ) બટ્ટ વેલ્ડ            બ) ગ્રૂવ વેલ્ડ       ક) મશીન ટૂલ કટીંગ      ડ) સ્લોટ વેલ્ડ

૫)     એઇજ પ્રીપેરેશન દરમિયાન અશુધ્ધીઓને દુર કરવામા ન આવે તો વેલ્ડીંગ કાર્ય પર શુ અસર થાય છે?

                અ) સ્ટ્રેંન્થ વધુ મળે                              બ) વેલ્ડ છિદ્રાળુ, બ્રિટલ, કમજોર મળે

                 ક) ચેમ્ફરીંગ બરાબર થતુ નથી                  ડ)  જોઇન્ટ મજબુત બને છે.

૬)      કઇ રીતનો ઉપયોગ એઇજ પ્રીપેરેશન માટે થઇ શકતો નથી ?

                અ) ફ્લેમ કટીંગ                                 બ) ચિપીંગ        

ક) ઇલેક્ટ્રો-સ્લેગ વેલ્ડીંગ                       ડ) મશીન ગ્રાઇંંડીગ

૭)      નીચેનામાથી કઇ રીત એઇજ ને સાફ કરવા માટે ઉપયોગી છે ?

                અ) રાસાયણીક શુધ્ધિકરણ                    બ) ઇલેક્ટ્રિક શુધ્ધિકરણ       

ક) પરમાણુ શુધ્ધિકરણ                          ડ) ઇલેક્ટ્રો-સ્લેગ

૮)      વેલ્ડીંગની સફળતાનો આધાર નીચેના પૈકી કઇ બાબત પર છે?

                અ) વેલ્ડીંગની પોઝિશન                         બ) એઇજ પ્રીપેરેશન       

ક) ફ્લેમ કટીંગ                                  ડ) મશીન ટૂલ કટીંગ

૯)      એઇજ પ્રીપેરેશન માટે વપરાતી રાસાયણીક રીતમા કયુ પ્રવાહી વપરાય છે?

                અ) મંદ હાઇડ્રોક્લોરીક એસિડ                  બ) સલ્ફ્યુરિક એસિડ

                ક) સોડિયમ ક્લોરાઇડ                            ડ) સોડિયમ હાઇડ્રોક્સાઇડ

૧૦)    એઇજ પ્રીપેરેશન માટે મેટલ કાપવા માટે કયુ સાધન ઉપયોગી નથી?

                અ) હેન્ડ લીવર શીયર         બ) હેકસો ફ્રેમ              ક) કોલ્ડ ચીઝલ            ડ) પ્લાયર 

૧૧)    વેલ્ડીંગમા પોરોસીટીથી જોઇન્ટમા શુ અસર થાય છે?

                અ) કમજોર બને         બ) મજબુત બને        ક) સ્ટ્રેંન્થ વધે       ડ) સ્ટ્રેંન્થ ઘટે

૧૨)    સ્ટેઇનલેસ સ્ટીલના એઇજ પ્રીપેરેશન માટે કયા પ્રકારના વાયર બ્રશનો ઉપયોગ થાય છે?

                અ) કાર્બન સ્ટીલ        બ) સ્ટેઇનલેસ સ્ટીલ     ક) માઇલ્ડ સ્ટીલ      ડ) એક પણ નહિ

 ૧૩)    એઇજ પ્રીપેરેશન માટે વપરાતી યાત્રિંક રીતમા કઇ ક્રિયાનો સમાવેશ થતો નથી ? 

                અ) ગ્રાઇન્ડીંગ          બ) સેન્ડ બ્લાસ્ટીંગ      ક) ઓઇલીંગ        ડ) ચિપીંગ

૧૪)    એઇજ પ્રીપેરેશનની કેટલી રીતો છે?

                અ) ૨                  બ) ૩               ક) ૪                  ડ) ૫

૧૫)    વેલ્ડીંગ કરતા પહેલા બેઇઝ મેટલને સાફ કરવાની રીતો કેટલી છે?

                અ) ૨                 બ) ૩               ક) ૪                  ડ) ૫

૧૬)    મેટલ કાપવા માટેની જુદી-જુદી કેટલી રીતો છે?

અ) ૧                 બ) ૩                 ક) ૪                  ડ) ૫

૧૭)    જોઇતી સ્ટ્રેંન્થ મેળવવા માટે વધારે જાડાઇવાળા ભાગને શુ કરવામા આવે છે?

                અ) બીવેલ          બ) કટીંગ            ક) ફાઇલીંગ               ડ) ચીપિંગ

૧૮)    એઇજ પ્રીપેરેશન કરવા માટે નીચેનામાથીં કઇ બાબતની કાળજી લેવાતી નથી?

                અ) ઇકોનોમીક ફેકટર     બ) વેલ્ડીંગ ક્રિયા     ક) મેટલના પ્રકાર   ડ) મેટલના ગુણધર્મો

૧૯)    વેલ્ડીંગની સફળતાનો આધાર શેના પર રાખે છે?

                અ) એઇજ પ્રીપેરેશન      બ) મેટલના પ્રકાર   ક) મેટલની જાડાઇ  ડ) એક પણ નહિ

૨૦)    ફેરસ મેટલ માટે જાડાઇ ......... એમ.એમ. કરતા વધારે હોય તો તેની એઇજ બેંચ/પેડસ્ટલ

        ગ્રાઇન્ડીગ મશીન વડે તૈયાર કરવામા આવે છે

                અ) ૨.૫                 બ) ૩                 ક) ૩.૫                 ડ) ૪

This entry was posted in

0 Comments:

Post a Comment