લેસન નં : ૦૯ વેલ્ડીંગ જોઈન્ટ અને ઉપયોગ MCQ

 

લેસન નં : ૦૯  વેલ્ડીંગ જોઈન્ટ અને ઉપયોગ

૧.      એક જ સમતલમાં રહેલા બંન્ને પીસની એઇજ્ને સામ સામે ગોઠવી વેલ્ડીંગ કરવાથી કયો જોઇન્ટ બને છે?                 (અ).   બટ્ટ જોઇન્ટ                             (બ).  લેપ જોઇન્ટ             

(ક).   ટી જોઇન્ટ                              (ડ).    કોર્નર જોઇન્ટ

૨.      કયા પ્રકારના જોઇન્ટમાં બે પીસને એક્બીજા પર ગોઠવીને વેલ્ડીંગ કરવામાં આવે છે?                                      (અ).   બટ્ટ જોઇન્ટ                             (બ).  લેપ જોઇન્ટ            

(ક).   ટી જોઇન્ટ                              (ડ).    કોર્નર જોઇન્ટ

૩.      બે પીસને એક બીજાના કાટખુણે ટી આકારમાં ગોઠવીને વેલ્ડીંગ કરવામાં આવતા જોઇન્ટને કયો જોઇન્ટ કહે છે?                               

(અ).   બટ્ટ જોઇન્ટ                             (બ).   લેપ જોઇન્ટ            

(ક).   ટી જોઇન્ટ                               (ડ).    કોર્નર જોઇન્ટ

૪.      જયારે બે પીસને એક બીજાના આશરે કાટખુણે રાખીને ગોઠવીને વેલ્ડીંગ કરવામાં આવતા જોઇન્ટને કયો  જોઇન્ટ કહે છે?                

(અ).   બટ્ટ જોઇન્ટ                             (બ).   લેપ જોઇન્ટ    

(ક).   ટી જોઇન્ટ                               (ડ).    કોર્નર જોઇન્ટ

૫.      એક ધાર્યુ ફ્યુઝન મેળવવા માટે કેવા તત્વોને સાફ કરવા જોયએ?                

(અ).   બિન જરુરી     (બ).  જરુરી           (ક).   નાના       (ડ).    એકેય નહી

૬.      જોઇન્ટ માટે ની કેવી ગેપ સેટ કરી સફળતા પુર્વક વેલ્ડીંગ કરી શકાય?                   

(અ).   નાની          (બ).   મોટી           (ક).   મીડીયમ        (ડ).    એકેય નહી

૭.      એઇજને કેવા આકારમા તૈયાર કરી વધુમા વધુ પેનીટ્રેશન મેળવી શકાય?                

(અ).   V અથવા U   (બ).   N અથવા M    (ક).   D અથવા K     (ડ).    G અથવા H

૮.      યોગ્ય ફીટીંગ માટે ધારો કેવી બનાવવી જોઇએ ?                

(અ).   ગોળાકર        (બ).   ત્રિકોણ  (ક).   લંબચોરસ      (ડ).    સ્ટ્રૈઇટ તેમજ સ્ક્વેર

૯.      નીચેના માંથી એક બૈઝીક જોઇન્ટ ઓળખાવો                    

(અ).  ટી જોઇન્ટ               (બ).   ચોરસ  (ક).   ગોળાકાર        (ડ).    ત્રિકોણ  

૧૦.    નીચેના માંથી એક એઇજ પ્રીપેરેશનની રીત ઓળખાવો                  

(અ).   ચીપીંગ (બ).   ગોળાકાર                (ક).   ચોરસ  (ડ).    ત્રિકોણ

૧૧.    કયા લેપ જોઇન્ટમા ફકત એક જ બાજુ વેલ્ડીંગ કરવવામાં આવે છે? 

                (અ).   સીંગલ ફીલેટ લેપ                     (બ).   ડબલ ફીલેટ લેપ       

(ક).   સ્કવેર ટી                                (ડ).    ડબલ ટી

૧૨.    કયા ટી જોઇન્ટ માં પ્લેટની જાડાઇ ૧૨ મીમી ની હોય છે?               

(અ).   સ્ક્વેર ટી જોઇન્ટ                        (બ).  ડબલ બેવેલ ટી જોઇન્ટ

        (ક).   સીંગલ બેવેલ ટી જોઇન્ટ                     (ડ).    ડબલ જે ટી જોઇન્ટ

૧૩.    કયા ટી જોઇન્ટ માં પ્લેટ ની જાડાઇ ૧૨ મીમી થી ૧૮ મીમી ની હોય છે?         

(અ).   સ્ક્વેર ટી જોઇન્ટ                        (બ).   ડબલ  બેવેલ ટી જોઇન્ટ

         (ક).   સીંગલ બેવેલ ટી જોઇન્ટ                  (ડ).    ડબલ જે ટી જોઇન્ટ

૧૪.    કયા ટી જોઇન્ટમાં પ્લેટની જાડાઇ ૨૫ મીમી સુધીની હોય છે?                    

(અ).   સ્ક્વેર ટી જોઇન્ટ                        (બ).   સીંગલ બેવેલ ટી જોઇન્ટ      

(ક).   ડબલ બેવેલ ટી જોઇન્ટ                 (ડ).    ડબલ જે ટી જોઇન્ટ


૧૫.    કયા ટી જોઇન્ટ માં પ્લેટ ની જાડાઇ ૩૦મીમી કરતા વધુ  હોય છે?               

(અ).   સ્ક્વેર ટી જોઇન્ટ                        (બ).   ડબલ બેવેલ ટી જોઇન્ટ

         (ક).   સીંગલ બેવેલ ટી જોઇન્ટ                     (ડ).    ડબલ જે ટી જોઇન્ટ

૧૬.    ફ્લેશ કોર્નર જોઇન્ટ માં કેટલી મી મી જાડાઇ ની પ્લેટ હોય  છે?                 

(અ).  ૨.૫             (બ).   ૩.૫    (ક).   ૪.૫    (ડ).   ૬.૫

૧૭.    હાફ ઓપન કોર્નર જોઇન્ટ માં કેટલી મી મી જાડાઇ ની પ્લેટ હોય છે?

                (અ).   .૫ થી ૫.                           (બ).   .૫ થી ૬.           

(ક).   .૫ થી ૭.                             (ડ).    .૫ થી ૮.

૧૮.    કયા પ્રકારના કોર્નર જોઇન્ટમાં ફીલર મેટલ વધુ વપરાય છે અને ફીટીગ અઘરુ હોય છે? 

 

              (અ).  ફલશ કોર્નર જોઇન્ટ                  (બ).  ફુલ ઓપન કોર્નર જોઇન્ટ

                (ક).   હાફ ઓપન કોર્નર જોઇન્ટ               (ડ).    એકેય નહી

૧૯.    કયા કોર્નર જોઇન્ટનુ ફીટ અપ સરળ હોય છે?             

(અ).  ફલશ કોર્નર જોઇન્ટ                      (બ).   ફુલ ઓપન કોર્નર જોઇન્ટ

         (ક).   હાફ ઓપન કોર્નર જોઇન્ટ                  (ડ).   એકેય નહી

 ૨૦.   જાડા અને હેવી લોડ સહન કરવા કયો લેપ જોઇન્ટ વપરાય છે?                  

(અ).  સીંગલ ફીલેટ                            (બ).   ડબલ ફીલેટ  

(ક).   ટ્રીપલ ફીલેટ                            (ડ).    એકેય નહી

This entry was posted in

0 Comments:

Post a Comment