1) ગેસ વેલ્ડીંગ દરમ્યાન ઘણીવાર ભયંકર ફેશબેક અને બેક ફાયર જેવી મુશ્કેલીઓ નિવારવા શેનો ઉપયોગ થાય છે ?
[A]
સેફ્ટી વાલ્વ [B]
હાઈ પ્રેશર વાલ્વ [C]
લૉ-પ્રેશર વાલ્વ [D] બેક પ્રેશર વાલ્વ
2) બેક પ્રેશર વાલ્વને
ક્યા ફીટ કરવામાં આવે છે?
[A] બ્લો પાઈપ આગળ [B] એસીટીલીન જનરેટર ઉપર
[C] બ્લો પાઈપ અને એસીટીલીન જનરેટર વચ્ચે [D] A, B, C માં દર્શાવ્યા મુજબ ત્રણેય
૩)
લૉ-પ્રેશર
ગેસ વેલ્ડીંગ પધ્ધતીમાં ઓક્સીજન ગેસનુ પ્રેશર હમેશા એસીટીલીન ગેસના પ્રેશર કરતા
કેવું હોય છે?
[A]
બરાબર [B] વધારે
[C]
અંદર [D]
A, B, C માં કોઈપણ આવે.
૪) ઓક્સીજન
અને એસીટીલીન ગેસ વેલ્ડીંગમાં ઘણીવાર એક વિસ્કોટ થવાની શક્યતા રહે છે. તેને
નિવારવા શેનો ઉપયોગ થાય છે?
[A]
સેફ્ટી વાલ્વ [B]
હાઈ પ્રેશર વાલ્વ [C]
લૉ-પ્રેશર વાલ્વ [D] બેક પ્રેશર
5) ગેસ
વેલ્ડીંગમાં વપરાતો બેક પ્રેશર વાલ્વ કેવા આકારનો હોય છે?
[A] નળાકાર
[B]
લંબગોળ [C]
છષ્ટકોણાકાર [D] ચોરસ
6) હાયડ્રૉલીક
બેક પ્રેશર વાલ્વને વેન્ટ પાઈપ દ્વારા ક્યા લેવલ સુધી ભરી દેવામા આવે છે?
[A] પાણીના
[B] ઓઈલના [C]
કેરોશીનના [D] ડીઝલના
7)
બેક
ફાયરના કીસ્સામાં બળેલો ગેસ વેન્ટ પાઈપ વાટે વાતાવરણમાં ફેલાય જાયછે. અને ___________
માં દાખલ થતો અટકે છે.
[A]
એસીટીલીન ગેસ સીલીન્ડરમાં [B] ઓક્ષીજન
ગેસ સીલીન્ડરમાં
[C]
જનરેટરમાં [D] ઉપરના તમામ
8) સેફ્ટી
વાલ્વમાં પાણીનુ લેવલ _____________સમયે ચેક થવું જોઈએ.
[A] રોજ ચેક કરવુ [B] અઠવાડીયે
ચેક કરવુ
[C]
પંદર દિવસે ચેક કરવુ [D] વીસ
દિવસે ચેક કરવુ
9) સેફ્ટી
વાલ્વ દરમ્યાન ઉપયોગમાં લેવાતુ પાણી થીજી જતુ અટકાવવા માટે શેનો ઉપયોગ થાય છે?
[A] પાણીમાં ગીસરીન ભેળવીને [B] પાણીમાં
ઓઈલ ભેળવીને
[C]
પાણીમાં કેરોસીન ભેળવીને [D] પાણીમાં
પેટ્રોઅલ ભેળવીને.
૧૦) બેક ફાયરના
કારણો નેચેના માથી ક્યાં છે?
[A]
ગેસ પ્રેશરનુ લૉ સેટીંગ [B]
નોઝલનુ ઓવર હીટીંગ
[C]
નોઝલ પીગળેલ પુલને અડકી જવુ. [D] A, B, C ત્રણેય
[A]
નોઝલમાં કાર્બન જમા ન થવા દેવો. [B]
નોઝલને પીગળેલા પુલથી દુર રાખવી.
[C]
ગેસનુ પ્રેશર બરાબર સેટીંગ કરવુ. [D] ઉપરના તમામ.
12)
ફ્લેશબેકમાં
ફ્લેમ બંધ થઈ જઈ અને સળગતો એસીટીલીન બ્લોપાઈપ તરફ જઈ ____________ અને ____________
તરફ પાછો વહેવા લાગે છે.
[A]
હવામાં, પાણીમાં [B] રેગ્યુલેટર, સીલીન્ડર
[C]
રેગ્યુલેટર, હવામાં [D]
સીલીન્ડર, હવામાં
13) ફ્લેશબેકના
કિસ્સામાં બ્લો-પાઈપ માંથી કેવો અવાજ નીકળે છે?
[A] ફટાકડા જેવો [B] સીસોટી જેવો
[C] બંદુકની ગોળી જેવો [D] A, B, C એક પણ નહી
14) ફ્લેશબેક
ના કિસ્સામાં શુ થાય છે?
[A]
કાળો ધુમાડો [B]
સ્પાર્ક [C]
બ્લો-પાઈપનુ હેન્ડલ ગરમ [D] A, B, C ત્રણેય
15) ફ્લેશબેકના
કિસ્સામાં પ્રથમ ક્યો વાલ્વ બંધ કરી દેવામાં આવે છે?
[A] ઓક્સીજન
[B]
એસીટીલીન [C]
હ્યાઈડ્રોજન [D]
આર્ગન
16) ફ્લેશબેકના કિસ્સામાં વાલ્વ બંધ ર્ક્યા બાદ બ્લો-પાઈપને શેમાં ડુબાડવામાં આવે છે?
[A] પાણીમાં [B] હવાના પ્રેસરમાં [C] રેતીમાં [D] એક્પણ નહી
17) ફ્લેશબેક
ના કિસ્સામાં સીલીન્ડરને શુ કરવુ જોઈએ છે?
[A]
દુર [B] બંધ
[C]
આડો [D]
A, B, C ત્રણેય
18) ફ્લેશબેકના
કિસ્સામાં ફ્લેમ શુ થાય છે?
[A] બંધ પડી જાય છે. [B] ચાલુ રહે છે.
[C] બંધ અથવા ચાલુ રહે છે. [D] A,B,C, ત્રણેય
19) સેફ્ટી
વાલ્વનુ કાર્ય ક્યુ છે?
[A]
આગ લાગતી બચાવવા [B] વિસ્ફોટ થતુ અટકાવવા
[C]
લાગેલી આગ ઓલવવા [D]
A, B, C ત્રણેય
20) ગેસ વેલ્ડીંગ દરમ્યાન વપરાતી જુદી-જુદી બ્લો-પાઈપ માટે _____________ સેફ્ટી વાલ્વ હોય છે.
[A] એક સરખા [B] જુદા જુદા
[C] એક કરતા વધારે [D] A, B, C ત્રણેય
0 Comments:
Post a Comment