કેલ્સીયમ કાર્બાઈડ અને તેના ગુણધર્મ MCQ

1)      કેલ્સીયમ કાર્બાઈડમાં નીચેના સંયોજનો ના ટકા આવેલા હોય છે.         

                [A] 50% કેલ્સીયમ 50% કાર્બન                 [B] 62.5% કેલ્સીયમ 37.5% કાર્બન   

                [C] 37.5% કેલ્સીયમ 62.5% કાર્બન             [D] ઉપરના તમામ

2)      કેલ્સીયમ કાર્બાઈડ ______________________ કલરનુ રાસાયણિક ઘન સંયોજન છે.          

                [A] લીલા કલરનુ                               [B] બ્રાઉન  કલરનુ        

[C]  ઘેરા બ્રાઉન કલરનુ                       [D] લાલ કલરનુ 

3)      કેલ્સીયમ કાર્બાઈડ શેમાં ઓગળતો નથી?          

                [A] પાણી        [B] હવામાં           [C] કેરોસીનમાં            [D] ઉપરના તમામ

4)      કેલ્સીયમ કાર્બાઈડ પાણી અથવા પાણી ધરાવતા કોઈપણ મિશ્રણમના સંપર્કમાં આવતા ક્યો ગેસ ઉત્પન થાય છે?         

                [A] ઓક્ષીજન       [B]  આર્ગન                [C] એસીટીલીન       [D] હાઈડ્રોજન

5)      કેલ્સીયમ કાર્બાઈડ ને શું કહે છે?          

                [A] કાળો પથ્થર        [B] ચુનાનો પથ્થર        [C] રેતી             [D] ઉપરના તમામ

6)      કેલ્સીયમ કાર્બાઈડ બનાવતી ભઠ્ઠીનુ તાપમાન  કેટ્લું  રાખવામાં આવે છે?            

                [A] ૨૦૦૦0 સેન્ટીગ્રેડ  થી 25000 સેન્ટીગ્રેડ       

[B] ૨5૦૦0 સેન્ટીગ્રેડ  થી 30000 સેન્ટીગ્રેડ   

                [C] 3૦૦૦0 સેન્ટીગ્રેડ  થી 36000 સેન્ટીગ્રેડ   

[D] 36૦૦0 સેન્ટીગ્રેડ  થી 40000 સેન્ટીગ્રેડ   

7)      કેલ્સીયમ કાર્બાઈડ ની વિશીષ્ટ ધનતા  કેટલી છે?          

                [A] 1.7 થી 2.22        [B] 2.22 થી 2.26      [C] 3.22 થી 3.26   [D] ઉપરના તમામ

8)      કેલ્સીયમ કાર્બાઈડ ના પથ્થરને હવામાં રાખતા  શું થાય છે?                      

                [A] સળગી જાય                                [B] ઓગળી જાય        

[C] ભેજ શોષે                                  [D] ભેજનુ પ્રમાણ વધારે

9)      કેલ્સીયમ કાર્બાઈડ ની  લમ્પ ગ્રેડ સાઈઝ  કેતલી  હોય છે ?                   

                [A] 50 m.m. x 40 m.m.                       [B] 80 m.m. x 40 m.m.   

                [C] 90 m.m. x 50 m.m                      [D] 100 m.m. x 50 m.m.  

10)     કેલ્સીયમ કાર્બાઈડ ને   ____________ વાસણ/ડબ્બમાં પેક કરવામાં  આવે છે.                   

                [A] ટીનના             [B] એરટાઈટ          [C]  પાણીના          [D] ઉપરના તમામ

11)     કેલ્સીયમ કાર્બાઈડ ના સ્ટોર રૂમ ને આગ લાગવાના સમયે શેનો ઉપયોગ થાય છે?           

                [A] પાણી              [B] હવાનુ પ્રેશર        [C] કાર્બન ડાયોક્ષાઈડ    [D] ઉપરના તમામ

12)     કાર્બાઈડ કન્ટેનરની બાજુમાં _________________પડવા દેવામાં આવતી/આવતો  નથી.          

                [A] કેરોસીનનો જથ્થો.   [B] ઓઈલ નો જથ્થો   [C]  સીધી લાઈટ     [D] એક પણ નહી.

13)     કાર્બાઈડ ને ડ્રમની બહાર કાઢી લીધા બાદ થોડો વધેલ કાર્બાઈડ ને ડ્રમને શું  કરવુ જોઈએ?           

                [A] તેના ઢાંકણા થી ફીટ                  [B] તેમાં રેતી નાખી ફીટ કરવુ.

                [C] એર ટાઈટ ફીટ કરવુ              [D] ખુલ્લુ રાખવુ.

14)     ઈમરજન્સીમાં કેલ્સીયમ કાર્બાઈડ શેમાં  સાચવવામાં આવેછે?         

                [A] પાણીમાં            [B] હવામાં              [C] કેરોસીનમાં         [D] તમામ

15)     કેલ્સીયમ કાર્બાઈડ  લઈ જતા માણસે શેનો ઉપયોગ કરવો જોઈએ?         

                [A] હેલ્મેટ              [B] રબ્બર ના ગ્લોજ   [C] સાણસી             [D] તમામ

16)    ખાલી કેલ્સીયમ કાર્બાઈડના ડ્રમને ફેકતા પહેલા_______થી સંપૂર્ણ ભરી પછી ખાલી કરીને ફેકવુ.           

                [A] કેરોસીન           [B] ઓઈલ              [C] પાણી             [D] રેતી.

17)     એસીટીલીન ગેસ ઉત્પન  કરવા માટે શું  વપરાય છે?          

                [A] સીમેન્ટ             [B] લાકડુ               [C] કેલ્સીયમ કાર્બાઈડ    [D] કેરોસીન

18)     ૧ (એક) કીલોગ્રામ કેલ્સીયમ કાર્બાઈડ માં __________ગ્રામ _________ ગ્રામ હોય છે.         

                [A] ૫૦૦ ગ્રામ કેલ્સીયમ, ૫૦૦ ગ્રામ કાર્બન     

[B] ૬૦૦ ગ્રામ કેલ્સીયમ, ૪૦૦ ગ્રામ કાર્બન  

[C]  ૬૨૫  ગ્રામ કેલ્સીયમ, ૩૨૫  ગ્રામ કાર્બન   

[D] ૪૦૦ ગ્રામ કેલ્સીયમ, ગ્રામ કાર્બન ૬૦૦ 

19)     કેલ્સીયમ કાર્બાઈડ  કઈ  ભઠ્ઠીમાં બનાવવામાં આવેછે?         

                [A] કોલસાની   [B] લાકડાની          [C] ડીજલની            [D] ઈલેક્ટીકલ

20)    કેલ્સીયમ કાર્બાઈડ  નિચેના માંથી ક્યો  ગુણધર્મ ધરાવેછે?          

                [A] સખતપણાનો      [B] બરડપણાનો         [C] નરમપણાનો       [D] તણાવપણાનો 
This entry was posted in

0 Comments:

Post a Comment