લેસન નં : ૦૬ આર્ક અને ગેસ વેલ્ડીંગના સાધનો
૧) વેલ્ડીંગ
દરમ્યાન હાથ ના રક્ષણ માટે શેનો ઉપયોગ કરવો જોઇએ.
ક) લેધર એપ્રોન ખ) લેધર ગ્લોઝ ગ) ચિપિંગ
ગોગલ્સ ઘ)
લેગ
ગાર્ડ
૨) આર્ક વેલ્ડ
કરેલ જોબ પરથી સ્લેગ દુર કરવા શેનો ઉપયોગ કરવો જોઇએ.
ક) વાયર બ્રસ ખ) ચીપીંગ હેમર ગ) સાણસી ઘ) ફિઇલ
૩)
ગેસ
વેલ્ડીંગ દરમ્યાન ટોર્ચમાં ભરાઇ જતા કર્બન સાફ કરવા શુ વપરાય છે.
ક) સ્પેનર ખ) ટીપ ક્લીનર ગ) સ્પાર્ક
લાઇટર ઘ) ઇલેક્ટ્રોદડ
૪) કટીંગ
બ્લોપાઇપમાં ઑકીસજન અને ઍસીટીલીન ગેસનુ નિયમન કરવા શુ વપરાય છે.
ક) કંટ્રોલ વાલ્વ ખ)
પ્રેશર
વાલ્વ ગ)
રેગ્યુલેટર ઘ)
એક્પણ
નહિ
૫)
વેલ્ડીંગ દરમિયાન
ભયંકર ફ્લેશબેક અને બેકફાયર જેવી મુશકેલીઓ નિવારવા શુ ઉપયોગ થાય છે
ક)
ગેસ
પ્યોરિફયાર ખ) હાઈડ્રોલિક બેક પ્રેશર વાલ્વ
ગ)
પ્રેશર
વાલ્વ ઘ) એક્પણ નહિ
૬) એસીટીલીન ગેસ ને
શુધ્ધ કરવા માટે શુ વપરાય છે?
ક) પ્યોરિફાયર ખ) કંટ્રોલ
વાલ્વ ગ)
સેફટી
વાલ્વ ઘ) કોઇ
પણ નહી.
૭) ’ટી’ જૉઈંટ
ની બે શિટ વચ્ચે 90® કોણની તપાસ માટે ક્યા સાધન નો ઉપયોગ થાય છે?
ક) વેલ્ડ ગેજ ખ)
સ્ટિલ
રુલ ગ) ટ્રાઇ સ્ક્વેર ઘ)
પ્રોટેક્ટર
૮) આર્ક
વેલ્ડિંગ દરમિયાન ઉદ્ભભવતા આર્ક રેડીએશનથી આંખ અને ચહેરાને બચાવવા શેનો ઉપયોગ થાય
છે?
ક) વેલ્ડીંગ હેંડ સ્ક્રીન ખ) ગ્લોવ્ઝ ગ) ગોગ્લ્સ ઘ) એક્પણ નહિ
૯)
વેલ્ડીંગ
દરમિયાન ઈલેક્ટ્રોડ ને પકડવા માટે શુ વપરાઈ છે?
ક) ટૉંગ ખ) ઈલેક્ટ્રોડ હોલ્ડર ગ)
અર્થ
ક્લેમ્પ ઘ)
હેંડ
ગ્લોવ્ઝ
૧૦) વેલ્ડીંગ
ટૉચઁ ની નોઝલ મા કેટલા હોલ હોય છે?
ક) ૪ ખ)
૩ ગ) ૧ ઘ)
૨
૧૧) ક્યા પ્રકાર
ની ટૉચઁ હાઈ પ્રેશર પ્લાંટ અને લો પ્રેશર પ્લાંટ એમ બન્ને મા વપરાઈ છે?
ક) હાઈ પ્રેશર ટૉચઁ ખ) લો પ્રેશર ટૉચઁ ગ)
બંને ઘ) એક્પણ
નહિ
૧૨) ગેસ સીલીંડર
ને સ્થાળાંતર કરવા માટે શેનો ઉપયોગ થાઈ છે?
ક) ટ્રોલી ખ)
હાથ
વડે ઉંચકીને ગ) ગબડાવીને ઘ) સરકાવીને
૧૩) ઓક્સીજન એસીટીલીન ગેસ
સેલીંડરમાં એક ગેજ સેલીંડર પ્રેશર ગેજ દશાઁવે છે જયારે બીજો ગેજ શુ દશાઁવે છે?
ક) વાતાવરણનુ પ્રેશર ખ) સેલીંડરનુ પ્રેશર
ગ) વર્કીંગ પ્રેશર ઘ) એક્પણ નહી
૧૪) જયારે
વેલ્ડીંગ કરવાની જમીન ભિંની હોય ત્યારે શુ થાય છે?
ક) આંખ ને નુક્સાન ખ) બળી જવાઈ
ગ) ઈલેકટૃીક શોક લાગવો ઘ) પગ કપાઈ જવા
૧૫)
ઈલેક્ટ્રોડ
હોલ્ડર નુ રેટીંગ શેમા હોય છે?
ક) એમ્પિયર ખ)
વોલ્ટેજ
ગ)
બંને ઘ)
એક્પણ
નહિ
૧૬) સેલીંડરને
હંમેશા કઈ સ્થિતિમાં રાખવા જોઈએ?
ક) આડા ખ) ઉભા ગ)
ગમે
તેમ ઘ) ત્રાસા
૧૭)
ગરમ જોબ
પકડવા શેનો ઉપયોગ થાય છે?
ક) ટૉંગ ખ)
હેમર
ગ)
વાયર
બ્રશ ઘ) બેંચ
૧૮) ચિપીંગ દરમિયાન ક્યા
પ્રકારના ગોગ્લસ પહેરવા જોઈયે?
ક) ચિપીંગ ગોગ્લસ ખ)
સાદા
ગોગ્લસ ગ) ક્લર
ગોગ્લસ ઘ)
એક્પણ
નહિ
૧૯) કટીંગ નોઝલને કટીંગ
દરમ્યાન કેટલા એંગલે રાખવી જોઇએ ?
ક) ૭૦ ખ) ૮૦ ગ) ૯૦ ઘ)
૧૦૦
૨૦) વેલ્ડીંગ
કરંટની રેંજ ૧૦૦ થી ૩૦૦ એમ્પિર હોઈ ત્યારે ક્યો ફિલ્ટર ગ્લાસનો શેડ નંબર રાખવો
જોઈએ?
ક) ૮-૯ ખ) ૧૦-૧૧ ગ)
૧૨-૧૪ ઘ)
આપેલ
તમામ
0 Comments:
Post a Comment