ગેસ વેલ્ડીંગની રીતો MCQ

 

1)      વેલ્ડીંગ પ્રોસેસ કેટલા વર્ગોમાં વર્ગીક્રુત કરવામાં આવે છે ?

        (A) 1       (B) 2           (C) 3          (D) 4

2)      ઓક્સિ. એસીટીલીન ફ્લેમનો ઉષ્ણ-તાપમાન કેટલો હોય છે ?

                 (A) 3000 C                                 (B) 2400 C થી 2700 C   

            (C) 3100 C થી ૩૩૦૦ C          (D) 1800 C થી 2200 C

3)      ગેસ વેલ્ડીંગમાં સહાયક ગેસ ક્યો હોય છે ?

(A) ઓક્સિજન                         (B) નાઇટ્રોજન   

(C) કાર્બન ડાયોકસાઇડ                 (D) આપેલ પૈકી એક પણ નહી

4)      ઓક્સિ-એસીટીલીન ગેસ વેલ્ડીંમાં સૌથી વધારે વપરાતી ટેક્નીક કઈ છે ?

                (A) જમણી બાજુની રીત                 (B) ડાબી બાજુની રીત   

(C) ઉપરની રીત                       (D) નીચેની રીત

5)      એસીટીલીનની ગેસની રાસાયણીક સંજ્ઞા કઈ છે?

                (A) O2    (B) C2H2    (C) H2O    (D) C2H2O

6)      એસીટીલીનના પૂણૅ 1 Kg. જથ્થાના દહન માટે કેટલા oxy.ની જરૂર પડે છે ? 

                (A) 1.3 Kg.    (B) 2.5 Kg..    (C) 3.5 Kg.    (D) 2.4 Kg..

7)      SMAW નો પુરો નામ શું છે ?

                (A) System metal arc welding         (B) Shielded metal arc welding

                (C) Spot metal arc welding             (D) Suspension metal arc welding

8)      GTAW નો પુરો નામ શું છે ?

                (A) Gas tig arc welding                        (B) Gas tungsten arc welding

                (C) Gas tungsten atomic welding      (D) Gas tungsten acetylene welding

9)      GTAW વેલ્ડીંગમાં ક્યા ઇલેક્ર્ટોડ નો ઉપયોગ થાય છે ?

                (A) સ્ટીક ઇલેક્ર્ટોડ      (B) કોપર ઇલેક્ર્ટોડ    (C) ટંગસ્ટન ઇલેક્ર્ટોડ    (D) આપેલ તમામ

10)     પ્લેટ વેલ્ડીંગ એ કઇ વેલ્ડીંગ ક્રિયા છે ?

                (A) Tig                 (B) MIG        (C) ARC             (D) FUSION

11)     આર્ક વેલ્ડીંગ દરમિયાન નીકડતો ધુમાડામાં ક્યા કિરણો હોય છે ?

                (A) ક્ષ કિરણો       (B) ચુંબકીય કિરણો    (C) અલ્ટ્રાવાયોલેટ કિરણો    (D) વિક્ત કિરણો

12)     SMAW વેલ્ડીંગ ને બીજા ક્યા નામે ઓળખાય છે ?

                (A) સ્ટીક વેલ્ડીંગ       (B) આર્ક વેલ્ડીંગ    (C) ગેસ વેલ્ડીંગ    (D) પ્લાજ્મા વેલ્ડીંગ

13)     FEAW નો પુરો નામ ?

                (A) FLUX CORNER ARC WELDING               (B) FLUX CORED ARC WELDING    

                (C) FLUX CORED ATOMIC WELDING           (D) એક પણ નહિ

14)     પ્લેટ વેલ્ડીંગમાં ક્યા ક્યા ગેસનું મિશ્રણ કરીને ફ્લેમ તૈયાર કરવામાં આવે છે ?

                (A) કોલગેસ અને ઓક્સિજન                         (B) ઓક્સીજન અને નાઇટ્રોજન   

                (C) ફ્યુઅલ ગેસ અને ઓક્સીજન ગેસ             (D) આપેલ તમામ

15)     જે પ્રક્રીયામાં બેઝ મેટલ પીગળે છે અને જોઇન્ટ બને તે પ્રક્રિયાને શું કહેવામાં આવે છે ?

                (A) બટ્ટ જોઇન્ટ                                 (B) નોન-ફ્યુઝન વેલ્ડીંગ   

               (C) ફ્યુઝન વેલ્ડીંગ                        (D) ઇલેક્ટ્રો સ્લેગ વેલ્ડીંગ

16)     ડાબી બાજુની રીતમાં ફીલર રોડ કેટલા C પકડવામાં આવે છે ?

                (A) 30C થી 60C                    (B) 30C થી 40C         

                (C) 20C થી 30C.                  (D) 20C થી 40C

17)     5mm કરતા વધુ જાડી સ્ટીલ પ્લેટોને વેલ્ડીંગ કરવા માટે કઇ રીત વપરાય છે ?

                (A) ડાબી બાજુની રીત                   (B)જમણી બાજુની રીત 

                (C) A અને B બંને                          (D)આ પૈકી એક પણ નહિ

18)     GMAW નું પુરું નામ જણાવો ?

                (A) GAS Miter Arc Welding            (B) GAS Metal Arc Welding

                (C) GAS Method Arc Welding         (D) આપેલ પૈકી એક પણ નહી

19)     ડાબી બાજુની રીતને બીજા કયા નામે ઓળખાય છે ?

                (A) લેફ્ટવર્ડ ટેકનિક                   (B) રાઇટવર્ડ ટેકનિક.     

                (C) A અને B બંને                     (D) આપેલ પૈકી એક પણ નહી.

20)    જમણી બાજુની રીતને બીજા કયા નામે ઓળખાય છે ?

                (A) લેફ્ટવર્ડ ટેકનિક                         (B) રાઇટવર્ડ ટેકનિક             

                (C) A અને B બંને                         (D) આપેલ પૈકી એક પણ નહી

This entry was posted in

0 Comments:

Post a Comment